________________
प्रमेयद्योतिका टीका प्र. ३ उ. ३ सू. ६६ विजयदेवाभिषेकवर्णनम्
३१५
प्रविभक्ति जम्बूपल्लवप्रविभक्तिकोशोवपल्लवप्रविभक्त्यभिनयात्मकः पल्लवप्रविभक्तिनामा - २० एकविंशतिस्तु - पद्मलताप्रविभक्ति - अशोकलता - प्रविभक्ति चम्पकलता प्रविभक्ति चूतलता प्रविभक्ति वनलता प्रविभक्ति वासन्ती लताप्रविभक्ति-अतिमुक्तकलता प्रविभक्ति श्यामलताप्रविभक्त्यिभिनयात्मको लताप्रविभक्तिनामा २१ द्वाविंशति - द्रुतनामा २२, त्रयोविंशतितमो विलम्बित नामा - २३ चतुर्विंशतितमो द्रुतविलम्बितनामा २४ पञ्चविंशतिः - अश्चितनामा २५ षडविंशति तमो रिभितनामा २६ सप्तविंशतितमो अंचितरिभितनामा २७ अष्टाविंशतितमः - आरभटनामा २८ एकोनत्रिंशत्तमो - भसोलनामा २९ त्रिंशत्तमः - आरभट भसोप्रविभक्ति का जिसमें अभिनय दिखाया जाता है वह १९वीं नाटयविधि हैं । जिसमें अशोक पल्लवों की प्रविभक्ति, आम्र के पल्लवों की प्रविभक्ति, जम्बूके पल्लवों को प्रविभक्ति एवं कोशाम्बके पल्लवों की प्रविभक्ति का प्रदर्शन किया जाता है। वह पल्लव प्रविभक्ति नामकी २०वीं नाटयविधि हैं जिसमें पद्मलता प्रविभक्ति, अशोकलता प्रविभक्ति चम्पकलता प्रविभक्ति चूतलता प्रविभक्ति, वनलता प्रविभक्ति, वासन्तीलता प्रविभक्ति, अतिमुक्तकलता प्रविभक्ति और श्यामलता प्रविभक्ति का अभिनय प्रदर्शित किया जाता हैं वह लता प्रविभक्ति नामकी २१वीं नाटयविधि हैं २२वीं नाटयविधिका नाम द्रुत है । २३वीं नाटयविधिका नाम विलम्बित हैं । २४वीं नाटयविधिका नाम द्रुतविलम्बित हैं २५वीं नाटयविधिका नाम अश्चित है २६वीं नाटयविधिका नाम रिभित हैं । २७वीं नाटयविधिका नाम अंचितरिभित है
અભિનય ખતાવવામાં આવે તે ઓગણીસમી નાટવિવિધ છે. ૧૯ જેમાં અશેક પલ્લવેાની પ્રવિભક્તિ, આંબાના પલ્લવાની પ્રવિભક્તિ, જા ંબૂની પલ્લવેાની પ્રવિભક્તિ તેમજ કેશાંખના પલ્લવાની પ્રવિભક્તિ બતાવવામાં આવે છે. તે પલ્લવ પ્રવિભક્તિ એ નામની વીસમી નાટવિવિધ છે. ૨૦ જે નાટયવિધિમાં પદ્મલતા પ્રવિભક્તિ, અશેકલતા પ્રવિભક્તિ ચંપકલતા પ્રવિભક્તિ; આમ્રલતા પ્રવિભક્તિ, વનલતા પ્રવિભક્તિ, વાસન્તીલતા પ્રવિભક્તિ, અતિમુક્તલતા પ્રવિભક્તિ, અને શ્યામલતા પ્રવિભક્તિના અભિનય બતાવવામાં આવે એ લતા પ્રવિભક્તિ એ નામની એકવીસમી નાટવિવિધ છે. ૨૧ બાવીસની નાટવિવિધ નું નામ દ્રુત છે. ૨૨ તેવીસમી નાટવિધિનું નામ વિલમ્મિત એ પ્રમાણે છે. ૨૩ ચાવીસમી નાટ્યવિધિનું નામ ક્રુતવિલમ્બત એ પ્રમાણે છે. પચીસમી નાટ્યવિધિનું નામ અંચિત એ પ્રમાણે છે. ૨૫ છવ્વીસમી નાટવિધિનું નામ રિભિત એ પ્રમાણે છે. ૨૬ સત્યાવીસમી નાટ્યવિધિનું નામ અંચિતરિભિત
જીવાભિગમસૂત્ર