________________
प्रमेयद्योतिका टीका प्र. ३ उ. ३ सू. ११९ शक्रादिदेवानां परिषदादिनि०
१०३१
ख्यातम् इति वक्तव्यम्, तथा - पञ्चावतंसकाः । तत्र - पूर्वस्यामङ्कः दक्षिणस्यां स्फाटिकः पश्चिमायां रजतः उत्तरस्यां जातरूपोऽवतंसकः, मध्ये सनत्कुमाराऽवतंसकः, अत्राऽग्रमहिष्यो न वक्तव्याः परिगृहीत देवीनाम् - असद्भावात् । तथा - सनत्कुमारे कल्पेऽवसंत के विमाने सुधर्मायां सिंहासने स खलु तत्र द्वादशानां विमानावासशतसहस्राणां द्वासप्ततेः सामानिकसहस्राणाम् तथा चतुर्णा द्वासप्ततात्मरक्षकसहस्रा णामाधिपत्यं पौरपत्यं यावद् विहरति सनत्कुमारस्य कति पर्षदः ? भगवानाह - तिस्रः तत्राभ्यन्तरिका समितायां 'णवरं अब्भितरियाए परिसाए अट्ठ देवसाहस्सीओ
w
वतंसक है और उत्तरदिशा में जानरूपावतंसक है बीच में सनत्कुमार कल्प में अग्रमहिषियों का कथन नहीं करना चाहिये- क्योंकि यहां पर परिगृहीत देवियों का असद्भाव है ' सनत्कुमार कल्प में सनत्कुमारावतंसक विमान में सुधर्मासभा में सनत्कुमार नाम के सिंहासन पर रहा हुआ वह सनत्कुमार देव १२ लाख विमानावासों का १२ हजार सामानिक देवों आदि को आधिपत्य एवं पौरपत्य करता हुआ यावत् अपने समय को व्यतीत करता हुआ रहता है इत्यादि रूप से सब कथन यहां पर शक्र के प्रकरण की तरह कह लेना चाहिये तथा च यहां पर भी शक्र के प्रकरण की तरह तीन परिषदाएं हैं उन के नाम भी समिता चंडा और जाता है 'णवरं अभितरियाए परिसाए अट्ठदेव साहस्सीओ पन्नत्ताओ' यहां की आभ्यन्तर परिषदा
તેમાં પાંચ વિમાનાવત...સકે છે. તે આ પ્રમાણે સમજવા જેમકે-પૂર્વ દિશામાં અંકાવત...સક છે. દક્ષિણ દિશામાં સ્ફટિકાવતસક છે. પશ્ચિમ દિશામાં રજતા વત...સક છે. અને ઉત્તર દિશામાં જાતરૂપાવત ́સક છે, અને વચમાં સનત્કુમારાવત...સક છે. આ સનત્કુમાર કલ્પમાં અગ્રમહિષિયાનું કથન કહેવામાં આવેલ નથી કેમકે–અહીંયાં પરિગ્રહીત દૈવિયાના અસદ્ભાવ છે. સનત્કુમાર કલ્પમાં સનત્કૃમારાવત સક વિમાનમાં સુધર્માં સભામાં સનત્કુમાર નામના સિંહાસનની ઉપર બિરાજેલા એ સનત્કુમાર દેવ ૧૨ બાર લાખ વિમાનાવાસાનું ૧૨ ખાર હજાર સામાનિક ધ્રુવે વિગેરેનું અધિપતિ પણું અને પૌરપત્ય કરતા થકા યાવત્ પોતાના સમયને વીતાવતા રહે છે. વિગેરે પ્રકારથી સઘળું કથક શકના પ્રકરણના કથન પ્રમાણે અહીંયાં પણ તેની ત્રણ પરિષદાએ છે. અને તેના नाभी पशु समिता, थंडा ने लता से प्रमाणे छे. 'णवरं अभितरियाए परिसाए अठ्ठ देवसाहस्सीओ पण्णत्तासो' अहींनी आल्यन्तर परिषहाना ने हेवा
જીવાભિગમસૂત્ર