________________
प्रमेयद्योतिका टीका प्र. ३ उ. ३ सू. ११८ वैमानिकदेवविमानस्थलनिरूपणम् १०१५ मालधराः दिव्यवर्ण - गन्ध-स्पर्श- संहननसंस्थानैः दिव्यर्द्धि-धुति-प्रभा छाया ऽर्चिभिः दिव्य तेजोलेश्याभ्यां दशदिशा अवभासयन्त उद्योतयन्तो यावत्प्रकाशयन्तो विहरन्ति । ते च वैमानिकशक्रादशो ऽच्युतान्ताः स्वस्वकल्पेऽनेकशतसहस्रविमानवासि - सामानिक लोकपालानां स्वाग्रमहिषीणां सपरिवाराणां पर्षदाम् अनीकाऽनीकाधिपतीनाम् आत्मरक्षक सहस्राणाम् अन्येषाञ्च देवानां देवीनाम् च आधिपत्यम् कुर्वन् पालयन् विशालनृत्यादि दिव्यभोगान् भुञ्जानो विहरन्ति । सौधर्मदेवानां विमानानि - जम्बुद्वीपे मन्दरस्य दक्षिणेन रत्नप्रभाया ऊर्ध्वं चन्द्रा२ वनमालाओं से वह सुशोभित रहता है ये अपने शारीरिक दिव्य वर्ण से, दिव्य गन्ध से दिव्य स्पर्श से एवं दिव्य संस्थान से दिव्य ति से, दिव्य प्रभा से दिव्य छाया से दिव्य ज्वाला से दिव्य तेज से और दिव्य लेश्या से दश दिशाओं को अवभासित करते हुए उद्योतित करते हुए यावत्प्रकाशित करते हुए आनंद करते रहते हैं ये अच्युतान्त 'वैमानिक शक्रादिक देव अपने २ कल्प में लाखों विमानवासी देवों के जैसे सामानिक देवों के लोकपालों के अपनी सपरिवार अग्रमहिषियों के देवों के, अनीकों के अनीकाधिपतियों के तथा सैकड़ों आत्मरक्षकों के एवं और भी अनेक देव देवियों के आधिपत्य को करते हुए उनका पालन करते हुए तथा विशाल नृत्यादिरूप दिव्य भोगों को भोगते हुए सुख पूर्वक अपना समय व्यतीत करते रहते हैं । सौधर्मक देवों के विमान कहां पर हैं ? यह बात प्रकट की जाती ઉપર ખુશખાદાર ઉપટન લગાડેલા રહેલ છે. તેમના શરીર, સદા ચમકતા રહે છે. લાંબી લાંખી વનમાળાથી તે સુશોભિત રહે છે. તે પેાતાના શારીરિક દિવ્ય વર્ણથી, દિવ્ય ગંધથી, દિવ્ય સ્પર્શથી તથા દિવ્ય સહનન અને દિવ્ય સંસ્થાનથી દિવ્ય દેવધિથી, દિવ્યદ્યુતિથી, દિવ્ય પ્રભાથી દિવ્ય છાયાથી દિવ્ય જવાલાથી દિવ્ય તેજથી અને દિવ્ય લેગ્યાથી દસે દિશાએને અવભાસિત કરતા થકા ઘોતિત કરતા થકા યાવત્ પ્રકાશિત કરતા થકા આનંદ કરતા રહે છે. અચ્યુત સુધિના વૈમાનિક શક્રાદિ દેવે પોતપોતાના પમાં લાખેા વિમાન વાસી દેવાના જેવા સામાનિક દેવેાના લેાકપાલાના, પેાતાના પરિવાર સહિતની પોતાની અત્રમહિષિયાનુ પરિષદાના દેવેનુ અનીકેની અનીકાધિપતિયાનુ તથા સેંકડો આત્મરક્ષક દેવાના તથા બીજા પણ અનેક દેવા અને દૈવિયાનું અધિપતિપણું કરતા થકા તેઓનું પાલન કરતા થકા તથા વિશાલ નૃત્ય વગેરે રૂપ દિવ્ય ભાગાને ભાગવતા થકા સુખ પૂર્વક પોતાને સમય વીતાવતા રહે છે. સૌધમ દેવાના વિમાના કયાં આવેલા છે? એ વાત બતાવવામાં આવે
જીવાભિગમસૂત્ર