________________
प्रमेयद्योतिका टीका प्र.३ उ.३ सू.११४ चन्द्र विमानवाहकदेवसंख्यादिनि० ९८९ पूरेता-अंबरं दिसाओ य सोभयंता' महता हयरेषितेन किलकिलायितो यो रवः तेन मधुरेण मनोहरेण च पूरयन्तः अम्बरं दिशाश्च शोभयन्तः । 'चत्तारि देवसाहस्सीओ हयरूवधारीणं देवाणं-उत्तरिल्लं बाहं परिवहंति' चत्वारि देवानां साहस्यो हयरूपधारिणां देवानामुत्तरदिशिभवं-औत्तरं बाहं परिवहन्ति । यद्यपि चन्द्रादीनां विमानानि स्वतः स्वभावसिद्धानि खे भ्रमन्ति तथापि-तत्रत्याभियोय पूरेता अंबरं दिसाओ य सोभयंता चत्तारि देवसाहस्सीओ हयरूवधारीणं उत्तरिल्लं बाहं परिवहंति' इस प्रकार की अवस्था संपन्न हुए चार हजार घोडे के रूप वाले देव मधुर मनहर हिनहिनाहट के शब्द से अम्बर और दिशाओं को चारों ओर से शब्दायमान करते हुए पूर्व कर्म के उद्यानुसार चंद्र के विमान को उठाते हैं। यहां ऐसा समझना चाहिये कि-चन्द्रादिकों के विमान तथा जगतू स्वभाव के अनुसार निरालम्ब ही रहते हैं परन्तु जो आभियोगिक जाति के देव होते हैं वे तथाविध नाम कर्मों के उद्य के वश से समान जातीय देवों के या हीन जातीय देवों के विमानों को अपनी गति विशेष दिखाने के निमित्त उनके विमानों को अपना अहोभाग्य मान कर बडे आनंद के साथ उठाते हैं इनमें कितनेक उन्हें आभियोगिक देव सिंहरूप धारण करके कितनेक अभियोगिक देव गजरूप धारण करके, कितनेक आभियोगिक देव वृषभरूप धारण करके और कितनेक आभियोगिक देव व्याच्या प्रमाणे ४ छ. 'महयाहयहेसियकिलकिलाइयरवेणं महुरेणं मणहरेण य पूरेता अंबरं दिसाओय सोभयंता चत्तारि देवसाहस्सीओ हयरूवधारीणं उत्तरिल्लं बाहं परिवहंति' मावा प्रा२नी अवस्था युक्त यये या२ ॥२ घना રૂપ ધારણ કરવાવાળા દે મધુર અને મનહર હણહણાટ કરીને આકાશ અને દિશાઓને ચારે તરફથી શબ્દાયમાન કરીને વાચાલિત બનાવીને પૂર્વ કર્મના ઉદય પ્રમાણે ચંદ્રમાના વિમાનને ઉપાડે છે. અહીંયાં એવું સમજવું જોઈએ કે–ચંદ્રાદિકના વિમાન તેવા પ્રકારના જગતના સ્વભાવ પ્રમાણે નિરાલમ્બજ રહે છે. પરંતુ જે આભિગિક જાતના દેવ હોય છે. તેઓ તથા વિધ નામકર્મોના ઉદયશવર્તિ હોવાથી સમાન જાતીના દેવેના અથવા હીન જાતવાળા દેવના વિમાનને પિતાની ભક્તિ વિશેષ બતાવવા માટે તેમના વિમાનોને પિતાનું અહોભાગ્ય સમજીને ઘણુજ આનંદ પૂર્વક ઉઠાવે છે. તે પૈકી કેટલાક આભિગિક દેવ સિંહના રૂપ ધારણ કરીને કેટલાક આભિગિક દેવ હાથીના રૂપ ધારણ કરીને, કેટલાક આભિગિક દેવ બળદના રૂપ ધારણ કરીને અને કેટલાક આભિગિક દેવે ઘડાના રૂપ ધારણ કરીને
જીવાભિગમસૂત્ર