SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ जीवाभिगमसूत्रे बालुकाप्रमाया विभागोन सप्तकोशं बाहल्यम् ३, पङ्कप्रभायाः परिपूर्णसप्तकोशंबाहल्यम् ४, धूमप्रभायाः सत्रिभागसप्तकोशं बाहल्यम् ५, तमःप्रभाया स्त्रिभागोनाष्टक्रोशं बाहल्यम् ६, अधः सप्तम्याः पृथिव्यास्तनुवातवलयस्य परिपूर्णाष्ट क्रोशे बाहल्यम् ७, एवं यद् यस्याः पृथिव्यास्त नुवातवलयस्य बाहल्यं तस्य क्षेत्रच्छेदेन छिद्यमानस्य द्रव्येषु सर्व वर्ण गन्धरसस्पर्शसंस्थानास्तित्व मन्योन्यसंबद्धादित्वं च बोध्यम् इति । ___सम्मति-घनोदध्यादीनां संस्थानप्रतिपादनार्थमाह-'इमीसे गं' इत्यादि, 'इमीसे णं भंते' एतस्याः खलु भदन्त ! 'रयणप्पभाए पुढवीए' रत्नमभायाः कोश की कही गई है बालुका प्रभा में कोश के तृतीय भाग कम सात कोश की कही गई है , पंक प्रभा में सात कोश की कही गई है, धूम प्रभा में कोश के तृतीय भाग सहित सात कोश की कही गई है. तमः प्रभा पृथिवी में कोश के तृतीय भाग कम आठ कोश की कही गई है और अधः सप्तमी में पूरे आठ कोश की कही गई है उन उनको क्षेत्रच्छेद से विभाग करने पर तद्गत द्रव्य वर्ण की अपेक्षा कृष्णादि पांच वर्गों से युक्त गंध की अपेक्षा सुरभि दरभि गन्ध युक्त रस की अपेक्षा तिक्त आदि पाचों रसों से युक्त स्पर्श की अपेक्षा कर्कश आदि आठों स्पशों से युक्त और संस्थान की अपेक्षा परिमंडल आदि संस्थान रूप से परिणत हैं, तथा अन्योन्य संबद्धादि विशेषणों से युक्त होकर परस्पर समुदाय रूप से रहते हैं, ऐसा जानना चाहिये। વાલુકાપ્રભા પૃથ્વીમાં ગાઉના ત્રીજા ભાગથી કમ સાત ગાઉની કહી છે. પંક પ્રભા પૃથ્વીમાં સાત ગાઉની કહી છે. ધૂમપ્રભા પૃથ્વીમાં ગાઉના ત્રીજા ભાગ સહિત સાત ગાઉની કહી છે. તમે પ્રભા પૃથ્વીમાં કેશના ત્રીજા ભાગથી કમ આઠ ગાઉની કહી છે. અને અધઃસપ્તમી પૃથ્વીમાં પૂર આઠ, ગાઉની કહી છે. તેના તેના ક્ષેત્રછેદથી વિભાગ કરવાથી તેમાં રહેલ દ્રવ્ય વર્ણની અપેક્ષાથી કાળા વગેરે પાંચ વર્ષથી યુક્ત, ગંધની અપેક્ષા સુરભિ દુરભિ ગંધથી યુકત, રસની અપેક્ષાથી તીખા વિગેરે રસોથી યુકત, સ્પર્શની અપેક્ષા કર્કશ વિગેરે આઠ સ્પર્શથી યુકત અને સંસ્થાનની અપેક્ષાથી પરિમંડલ વિગેરે વિશેષણોથી પરિણત થાય છે. તથા પરસ્પરમાં સંબદ્ધ વિગેરે વિશેષણોથી યુકત થઈને પરસ્પર સમુદાયપણથી રહે છે. તેમ સમજવું. જીવાભિગમસૂત્ર
SR No.006344
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages918
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jivajivabhigam
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy