________________
प्रमेयद्योतिका टीका प्र.३ सू.५ रत्नप्रभापृथिव्याः क्षेत्रच्छेदः च्छेदेन छिद्यमानस्य सन्ति द्रव्याणि यानि वर्णतः काला दिना गन्धतः सुरम्यादिना, रसतस्तिक्तादिना, स्पर्शतः कर्कशादिना संस्थानतः परिमण्डलादिना परिणतानि भवन्तीति प्रश्नस्य हन्त गौतम ! सन्तीति भगवत उत्तरं ज्ञातव्यमिति । 'एवं जाव ओबासंतरस्स' एवं यावदवकाशान्तरस्य, हे भदन्त ! यावत्पदेन घनवातस्याधो विद्यमानस्यासंख्येययोजनसहस्रबाहल्यस्य तनुवातस्य क्षेत्रच्छे देन छिद्यमानस्य सन्ति द्रव्याणि वर्णतः कालादिना यावत् संस्थानतः परिमण्डलादिना परिणतानि अन्योन्य बद्धानि विशेषण विशिष्टानि अन्योन्य घटतया तिष्ठन्तीति प्रश्नस्य हन्त गौतम ! सन्तीति भगवत उत्तरं रूप में विभाग करने पर तद्गत द्रव्य क्या वर्ण की अपेक्षा कालादि रूप से, गंध की अपेक्षा सुरभि आदि रूप से, रस की अपेक्षा तिक्त. रस आदि रूप से, स्पर्श की अपेक्षा कर्कश आदि रूप से और संस्थान की अपेक्षा परिमंडल आदि से परिणत होते हैं क्या और अन्योन्य संबंध आदि विशेषणों वाले होते हुए रहते हैं क्या? इसके उत्तर में प्रभु कहते हैं - हां गौतम ! वे तद्गत द्रव्य वर्ण, गंध रस, स्पर्श और संस्थान आदि से परिणत आदि पूर्ववत होते हैं । इसी तरह शर्करा प्रभा के घनवात के नीचे स्थित तनुवात के जो की असंख्यात हजार योजन की मोटाई वाला है केवली की बुद्धि से क्षेत्रच्छेद के रूप में विभाग करने पर तद्गत द्रव्य क्या वर्ण की अपेक्षा कालादि रूप से, गंध की अपेक्षा सुरभि आदि रूप से, रस की अपेक्षा कर्कश आदि રહેલ દ્રવ્ય શું વર્ણની અપેક્ષાથી કાળા વિગેરે પણાથી, ગંધની અપેક્ષાથી સુરભિ વિગેરે રૂપથી રસની અપેક્ષાથી તીખા કડવા રસ વિગેરે પ્રકારથી સ્પર્શની અપેક્ષાથી કર્કશ વિગેરે રૂપથી અને સંસ્થાનની અપેક્ષાથી પરિમંડલ વિગેરે પણાથી પરિણત થાય છે. અને અન્યોન્ય સંબદ્ધ વિગેરે વિશેષણોવાળો થઈને રહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે હા ગૌતમ! તેઓ તેમાં રહેલ દ્રવ્ય, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અને સંસ્થાન વિગેરેથી પરિણત વિગેરે પૂર્વવત્ હોય છે. એ જ પ્રમાણે શર્કરા પ્રભાના ઘનવાતની નીચે રહેલ તનુવાત, કે જે અસંખ્યાત હજાર એજનની પહેળાઈ વાળે છે, તેને કેવળીની બુદ્ધિથી ક્ષેત્રછેદથી વિભાગ કરવામાં આવે છે તેમાં રહેલ દ્રવ્ય, શું વર્ણની અપેક્ષાથી કાળાદિ પણાથી ગંધની અપેક્ષાએ સુરભિ વિગેરે રૂપથી રસની અપેક્ષાથી તીખા વિગેરે રૂપથી સ્પર્શની અપેક્ષાથી કર્કશ વિગેરે પણાથી અને સંસ્થાનની અપેક્ષાથી પરિમંડલ વિગેરે રૂપે પરિણમે છે. વિગેરે પૂર્વવત કથન સમજી લેવું.
જીવાભિગમસૂત્ર