________________
३७४
जीवाभिगमसूत्र नारकाणा मित्यष्टमगाथयाऽऽवेदितम् । 'सरीराय' इत्यनेन तैजसकार्मणादि शरीराणि नवमगाथया दर्शितानीति तदेवं नवानां गाथानां संक्षिप्यमाणोऽर्थोऽनयाऽन्ति मया संग्रहणीगाथया निरूपित इति । 'सेतं नेरइया' ते एते नारकाः कथिता इति ।।सू०२३॥ इति श्री- विश्वविख्यातजगद्वल्लभादिपदभूषितबालब्रह्मचारि - 'जैनाचार्य' पूज्यश्री-घासीलालबतिविरचितायां 'श्री जीवभिगमसूत्रस्य' प्रमेयचद्योतिका
ख्यायां व्याख्यायां तृतीयमातपत्तौ तृतीयोदेशकः समाप्तः ॥३-३॥ को नरकावास में आंख के झपकाने के काल बराबर भी सुख नहीं है ८॥ 'सरीराय' इस नौंवी गाथा से यह समझाया है कि तैजस कार्मण शरीर के सिवाय सूक्ष्म नाम कर्म के उदय वाले पर्याप्त और अपर्याप्तों जीवों का औदारिक शरीर वैक्रिय शरीर और आहारक शरीर सब विखर जाते हैं-तैजस और कामेण शरीर जब तक कर्मों का सम्बन्ध है तब तक नहीं विखरते हैं-वे तो जीव के साथ चारों गतियों में रहते है। पूर्वोक्त नवो गाथाओं का संक्षिप्त अर्थ इस दसवीं अन्तिम संग्रह गाथा से दिखला दिया गया है। सूत्र ॥२४॥ जैनाचार्य जैनधर्मदिवाकर पूज्यश्री घासीलालजीमहाराजकृत 'जीवाभिगमसूत्र' की प्रमेयद्योतिका नामक व्याख्या में
तृतीय प्रतिपत्ति में तीसरा उद्देशक समाप्त ॥३-३॥
નરકાવાસમાં આંખનું મટકું મારે એટલા કાળ સુધી પણ સુખ પ્રાપ્ત થતું नथी. ।। ८ ।। 'सरीरा' मा नवमी गाथाभा से समन्यु तेस भने કામણ શરીર સિવાય સૂમનામ કર્મના ઉદયવાળા પર્યાપ્ત અને અપર્યાપ્તોને
દારિક શરીર, વૈકિયશરીર, અને આહારક શરીર એ બધા શરીરો વિખરાઈ જાય છે. તૈજસ અને કાર્મણ શરીર ત્યાં સુધી વિપરાતા નથી. તે તે જીવની સાથે ચાર ગતિમાં રહે છે. પૂર્વોકત ન ગાથાઓને અર્થ આ દસમી છેલ્લી સંગ્રહ ગાથાથી બતાવવામાં આવેલ છે. જે સૂ ૨૪ છે જૈિનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રીઘાસીલાલજી મહારાજકૃત “જીવાભિગમસૂત્ર'ની પ્રમેયોતિકા નામની વ્યાખ્યામાં ત્રીજી પ્રતિપત્તિને ત્રીજે ઉદ્દેશે સમાપ્ત ૩-૩
જીવાભિગમસૂત્ર