SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ जीवाभिगमसूत्रे ३३४ सप्त सागरोपमस्यैकादशभागाः, उत्कृष्टा द्वे सागरोपमे नवसागरोपमस्यैका दश भागाः । एकादशे प्रस्तटे जघन्या द्वे सागरोपमे नव सागरोपमस्यैकादशाभागाः, उत्कृष्टा त्रीणि सागरोपमाणि । (३) बालुकाप्रभायां प्रथम प्रस्तटे जघन्या स्थिति स्त्रीणि सागरोपमाणि उत्कृष्टा त्रीणि सागरोपमाणि चत्वारः सागरोपमस्य नवभागाः । द्वितीय प्रस्तटे जघन्या त्रीणि सागरोपमाणि चत्वारः सागरोपमस्य नवभागाः, उत्कृष्टा त्रीणि सागरोपस्थिति दो सागरोपम की और एक सागरोपम के सात ग्यारह भाग रूप है दशवें प्रस्तट - में जघन्य स्थिति दो सागरोपम की है और एक सागरोपम के सात ग्यारह भाग रूप है तथा उत्कृष्ट स्थिति दो सागरोपम की है और एक सागरोपम के नौ ग्यारह भाग रूप है तथा - ग्यारहवें प्रस्तट में जघन्य स्थिति दो सागरोपम की है और एक सागरोपम के नौ ग्यारह भाग रूप है और उत्कृष्ट स्थिति तीन सागरोपम की है । यहां ग्यारह प्रस्तर है अतः उनमें रहने वाले नारक जीवों की यह स्थिति कही गई है. ३ बालुकाप्रभा में प्रथम - प्रस्तट में जघन्य स्थिति तीन सागरोपम की और सागरोपम के चार नौ भाग रूप है द्वितीय प्रस्तट में - जघन्य स्थिति तीन सागरोपम की और एक सागरोपम के चार नौ भाग रूप है तथा उत्कृष्ट स्थिति तीन सागरोपम की और एक सागरोपम के आठ નવમાં પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ એ સાગરોપમની અને એક સાગર!– પમના સાત અગીયારમાં ભાગ રૂપ છે, દસમાં પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ એ સાગરોપમની અને એક સાગરોપમના સાત અગીયારમાં ભાગ રૂપ છે. તથા ઉત્કૃષ્ટ સ્થિતિ એ સાગરાપમની અને એક સાગરોપમના નવ અગીયારમાં ભાગ રૂપ છે. અગીયારમાં પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ એ સાગરાપમની અને એક સાગરોપમના નવ અગીયારમાં ભાગ રૂપ છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ સાગરોપમની છે. આ શર્કરાપ્રભા પૃથ્વીમાં અગીયાર પ્રસ્તટો છે તેમાં રહેવાવાળા નારક જીવાની આ સ્થિતિ કહેવામાં આવી છે. ૩—ત્રીજી વાલુકાપ્રભા પૃથ્વીના પહેલા પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ ત્રણ સાગ૨ાપમની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ સાગરોપમની અને સાગરો પમના ચાર નવ ભાગ પ્રમાણની છે. ખીજા પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ ત્રણ સાગરોપમની અને એક સાગરપમના ચાર નવ ભાગ રૂપ છે. તથા ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ સાગરોપમની અને એક સાગરાપમના આઠ ભાગ પ્રમાણની છે. - જીવાભિગમસૂત્ર
SR No.006344
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages918
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jivajivabhigam
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy