________________
२५८
जीवाभिगमसूत्रे त्वादियुता एव रत्नप्रभात आरभ्य तमस्तमा पृथिवी पर्यन्तमिति । आलापप्रकारश्वेत्थम्-हे भदन्त । रत्नप्रभा नैरयिकाणां कीदृशाः पुद्गला आहारतया परिणता भवन्ति ? हे गौतम ! ये पुद्गला अनिष्टा अकान्ता अप्रिया अशुभा अमनोज्ञा अमनोऽ. मास्ते तेषामाहारतया परिणता भवन्ति, एवमेव शर्कराप्रभात आरभ्य यावत् सप्तम पृथिवी नारकाणामपि आहारयऽऽहृताः पुद्गला अकान्ता अप्रिया अशुभा अमनोज्ञा अमनोऽमा ज्ञातव्या इति सर्वत्रालापप्रकारः स्वयमेवोहनीयः।
सम्पति लेश्या प्रतिपादनार्थमाह- 'इमीसे णं' इत्यादि, 'इमीसे णं भंते !" एतम्यां खलु भदन्त } 'रयणप्पभाए पुढवीए' रत्नप्रभायां पृथिव्याम् 'नेरइयाणं स्तमःप्रभा पृथिवी तक के जीवों के आहार रूप से जो पुद्गल परिणत होते हैं वे भी अनिष्ट आदि पूर्वोक्त विशेषणों वाले ही होते हैं। यहां आलाप प्रकार ऐसा है-हे भदन्त ! रत्नप्रभा पृथिवी के नैरयिकों के कैसे पुद्गल आहार रूप से परिणमित होते हैं ? उत्तर में प्रभु ने ऐसा ही कहा है कि हे गौतम ! जो पुद्गल अनिष्ट, अकान्त, अप्रिय, अशुभ, अमनोज्ञ और अमनोऽम होते हैं वे ही पुद्गल उनके आहार रूप से परिणत होते हैं। इसी तरह से आहारूप से परिणत हुए पुद्गल द्वितीय पृथिवी से लेकर सातवीं पृथिवी तक के नारकों के होते हैं ऐसा जानना चाहिये रस सम्बन्ध में आलाप प्रकार सर्वत्र स्वयं ही उद्भा. वित कर लेना चाहिये।
अब लेश्या का प्रतिपादन किया जाता है—'इमीसे णं भंते। रयणप्पभाए पुढवीए नेरइयाणं कइलेस्साओ पन्नत्ताओ' हे भदन्त ! ને સાતમી તમસ્તમપ્રભા પૃથ્વીના કથન સુધીના નારક જીને આહારપણાથી જે પુદ્ગલે પરિણત થાય છે, તે બધા પણ અનિષ્ટ વિગેરે પૂર્વોક્ત વિશેષણો વાળા જ હોય છે. તેના આલાપકોને પ્રકાર આ પ્રમાણે છે. હે ભદન્ત! રત્ન પ્રભા પૂથ્વીના નૈરયિકને કેવા પુદ્ગલે આહાર પણાથી પરિણત થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે હે ગૌતમ ! જે પુદ્ગલે અનિષ્ટ, અકાન્ત અપ્રિય, અશુભ, અમનેશ, અને અમનેડમ હોય છે. તેજ પુદ્ગલે તેમના આહાર પણાથી પરિણમે છે.
એજ પ્રમાણે આહાર રૂપે પરિણમેલા પુદ્ગલે બીજી પૃથ્વીથી લઈને સાતમી પૃથ્વી સુધીના નારકોને હોય છે. તેમ સમજવું. આ સંબંધમાં આ લાપકનો પ્રકાર બધેજ સ્વયં બનાવીને સમજી લેવું.
હવે વેશ્યાના સંબંધમાં પ્રતિપાદન કરવામાં આવે છે. આ સંબંધમાં गीतमस्वामी प्रभुने पूछे छे , 'इमीसे गं भंते ! रयणप्पभाए पुढवीए 'नेरइया
જીવાભિગમસૂત્ર