________________
२३५
प्रमेयद्योतिका टीका प्र.३ उ.२ सू.१७ नारकजीवोत्पातनिरूपणम् प्रत्येक प्रतर में मिलाते जाना चाहिये ॥२॥ ऐसे मिलाने से अन्तिम ग्यारहवें प्रतर में पन्द्रह धनुष दो हाथ और बारह अंगुल अर्थात् एक वितस्ति-क्योंकि बारह अंगुलकी एक वितस्ति-वेंत होती है। वह प्रति प्रतर की अवगाहना इस प्रकार है दूसरी शर्कराप्रभा पृथिवी के प्रथम प्रतर मे सात धनुष तीन हाथ छह अंगुलकी, अवगाहना होती है १, दूसरे प्रतर में आठ धनुष दो हाथ और नौ अंगुलकी २, तीसरे प्रतर में नौ धनुष एक हाथ और बारह अंगुलकी ३ चौथे प्रतर में दस धनुष
और पन्द्रह अंगुलकी ४, पांचवें प्रतर में दस धनुष तीन हाथ और अठारह अंगुलकी ५, छठे प्रतर में ग्यारह धनुष दो हाथ और इक्कीस अंगुलकी ६, सातवें प्रतर में बारह धनुष और दो हाथ की ७, आठवें प्रतर में तेरह धनुष एक हाथ और तीन अंगुलकी ८, नौवें प्रतर में चौदह धनुष और छह अंगुल की ९, दसवें प्रतर में चौदह धनुष तीन हाथ और नौ अंगुल की १०, एवं अन्त के ग्यारहवें प्रतर में सूत्रोक्त पन्द्रह धनुष दो हाथ और बारह अंगुल अर्थात् एक वितस्ति की होती है ११॥ यह दूसरी शर्कराप्रभा पृथिवी के नारकों की उत्कृष्ट अवगाहना कही गई है २॥गा०३॥ હાથ અને બાર આંગળ અર્થાત્ એક વિતસ્તિ (વંત) કેમકે બાર આંગ|ળની એક વિતસ્તિનામ વેંત થાય છે. તે દરેક પ્રતરની અવગાહના આ પ્રમાણે થાય છે. -શર્કરામભા પૃથ્વીના પહેલા પ્રતરમાં સાત ધનુષ ત્રણ હાથ અને છ આંગળની, અવગાહના થાય છે. ૧, બીજા પ્રતરમાં આઠ ધનુષ બે હાથ અને નવ આંગળની ૨, ત્રીજા પ્રતરમાં નવ ધનુષ એક હાથ, અને બાર આંગળની ૩, ચેથા પ્રતરમાં દસ ધનુષ અને પંદર આંગળની , પાંચમા પ્રતરમાં દસ ધનુષ ત્રણ હાથ અને અઢાર આંગળની ૬, સાતમા પ્રતરમાં બાર ધનુષ અને બે હાથની ૭, આઠમા પ્રતરમાં તેર ધનુષ એક હાથ અને ત્રણ આંગળની ૮, નવમા પ્રતરમાં ચૌદ ધનુષ અને છે આંગળની ૯, દસમા પ્રતરમાં ચૌદ ધનુષ ત્રણ હાથ અને નવ આંગળની, ૧૦, અને છેલ્લા અગીયારમા પ્રતરમાં સૂત્રમાં કહ્યા પ્રમાણે પંદર ધનુષ બે હાથ અને બાર આંગળ અર્થાત્ એકવિતસ્તિ નામ વેતની હેય છે. ૧૧, આ અવગાહના બીજી શર્કરા પ્રભા પૃથ્વીના નારકની ઉત્કૃષ્ટથી કહેવામાં मावत छ. २ ॥ ॥ ३ ॥
જીવાભિગમસૂત્ર