________________
१४०
जीवाभिगमसूत्रे धूमप्रभायाः पृथिव्या उपरितनचरमान्तात् अधस्तनचरमान्तः कियत् अबाधया एतदन्तरं प्रज्ञप्तम् हे गौतम ! अष्टादशसहस्रोत्तर योजनशतसहस्रमन्तरं प्रज्ञप्तम् । हे भदन्त ! धूमप्रभाया उपरितनचरमान्तः एतत् कियदन्तरं प्रज्ञप्तम् ? हे गौतम ! अष्टादशसहस्रोत्तर योजनशतसहस्रमन्तरं प्रज्ञप्तम् । हे भदन्त ! धूमप्रभायाः पृथिव्या उपरितनचरमान्तात् घनोदधेरधस्तनचरमान्तः एतत् कियद् अबाधया अन्तरं प्रज्ञप्तम् ? हे गौतम ! अष्टत्रिंशतसहस्रोत्तर योजनशतसहस्रमन्तरं प्रज्ञप्तम् । अस्या एव उपरितनचरमान्ताद् घनवातस्योपरितनचरमान्तेऽपि अष्टत्रिंशत्सहस्रोत्तरं योजनशतसहस्रमेवान्तरम्, घनौदध्यधस्तन. चरमान्त धनवातोपरितनचरमान्तयोः परस्परं संलग्नत्वात् । घनवातस्याधस्तनहे भदन्त ! धूमप्रभा पृथिवी के उपरितन चरमान्त से उसी के अधस्तन चरमान्त तक का कितना अन्तर है ? गौतम ! यहां एक लाख अठारह हजार योजन का अन्तर है। भदन्त! धूमप्रभा के उपरितन चरमान्त से घनोदधि के अधस्तन चरमान्त तक कितना अन्तर है ? हे गौतम ! यहां अन्तर एक लाख अड़तीस हजार योजन का है धूमप्रभा के बाहल्य में घनोदधि के बीस हजार योजन मिलाने से इतना हो जाता है। हे भदन्त धूमप्रभा के उपरितन चरमान्त से घनवात के उपरितन चरमान्त तक कितना अन्तर है ? गौतम ! यहां एक लाख अडतीस हजार योजन का अन्तर है क्योंकि धूमप्रभा के घनोदधि का अधस्तन चरमान्त और घनवात का उपरितन चरमान्त संलग्न है । हे भदन्त ! धूमप्रभा के उपरितन चरमान्त से घनवात के अधस्तन चरमान्त और तनुवात
જનનું અંતર કહેલ છે. પ્રશ્ન હે ભગવન્ ! ધૂમપ્રભા પૃથ્વીની ઉપરના ચરમાતથી તેની નીચેના ચરમાન્ત સુધીમાં કેટલું અંતર કહેલ છે? ઉત્તરહે ગૌતમ ! આ સંબંધમાં એક લાખ અઢાર હજાર ચોજનનું અંતર કહ્યું છે. પ્રશ્ન- હે ભગવન્ ધૂમપ્રભા પૃથ્વીની ઉપરના અરમાન્તથી ઘને દધિની નીચેના ચરમાન્ત સુધીમાં કેટલું અંતર કહેલ છે? ઉત્તર હે ગૌતમ! આનું અંતર એક લાખ અડતાલીસ હજાર એજનનું કહ્યું છે. કેમકે ધૂમપ્રભા પૃથ્વીના બાહયમાં ઘને દધિના વીસ હજાર જન મેળવવાથી આ પ્રમાણ થાય છે. પ્રશ્ન-હે ભગવન્ ધૂમપ્રભા પૃથ્વીની ઉપરના ચરમાન્ડથી નીચેના ઘનવાતના ઉપરના ચરમાન્ત સુધીમાં કેટલું અંતર કહ્યું છે ? ઉત્તર-હે ગૌતમ ! આ સંબંધમાં એક લાખ આડત્રીસ હજાર એજનનું અંતર કહ્યું છે, ૧૩૮૦૦૦ કેમકે ધૂમપ્રભા પૃથ્વીની નીચેને ચરમાન્ત અને ઘનવાતની ઉપરના ચરમાન્ડ મળેલા છે. પ્રશ્ન-હે ભગવન્ ધૂમપ્રભા પૃથ્વીની ઉપરના ચરમાન્તથી ઘનવાતની નીચે
જીવાભિગમસૂત્ર