________________
७२
___जीवाभिगमसूत्रे 'पंथाओ परिभट्टा छप्पुरिसा अडवीमज्झभागंमि । जंबूतरुस्स हेट्ठा परोप्परं ते विचिंते ति' ॥१॥ निम्मूलखंघसाला गोच्छे पक्केय पडिय पडियाइं । जह एएसि भावा तह लेस्साओ वि नायव्वा ॥२॥ छाया–पथः परिभ्रष्टाः षट्पुरुषा अटवी मध्यभागे ।
जम्बूतरोरधस्तात् परस्परं ते विचिन्वन्ति ॥१॥ निर्मूलं स्कन्धं शाखान् प्रशाखान् गुच्छान् (छित्वा) पक्वानि पतितशटितानि (भक्षयामः) यथैतेषां भावा स्तथालेश्या अपि ज्ञातव्या इतिछाया ।
___ एके वदन्ति समूलो वृक्षः छेत्तव्यः इति, अन्यः स्कन्धमात्रं छेत्तव्यम् , तदन्यः-शाखा छेतव्या, गुच्छछेत्तव्यमिति तदन्यः पक्वं पतितं भक्षणार्थमिति षष्ठो वदति एतदृष्टान्तेन लेश्या
जा सकता है जैसे-'पंथाओ परिभट्ठा छप्पुरिसा' इत्यादि ।
कोई छ पुरुष रास्ता भूलकर किसी एक जंगलमें आये । वहां पर वे एक जामुन के वृक्ष के नीचे बैठ गये और आपस में इस प्रकार से बात-चीत करने लगे जामुन फलों से लदा हुआ है-अतः एक कहने लगा-इस वृक्षको जड़मूल से उखाड देना चाहिये ताकि मनमाने जामुन खाये जा सके ?, दूसरा कहने लगा पूरा वृक्ष उखाडने में क्या फायदा है-इसे स्कन्धभाग से ही काट देना चाहिये ताकि शाखाएं-प्रशाखाएं सब गिर जावेगी और उनमें लगे हुए जामुन यथेच्छ खाये जा सकेंगे २, तीसरा कहने लगा-स्कन्ध से काटने में अपने को कोई लाभ नहीं है-जिनशाखाओं में जामुन लगे हुए हैं उन्हें ही केवल काट लेना चाहिये इससे अपने मनोरथ की सिद्धि हो जावेगी ३॥ चौथा कहने लगा - शाखाएं व्यर्थ में क्यों काटी जावे केवल जामुन के जो गुच्छे लटक रहे हैं उन्हें ही काट लिया जावे और खूब जामुन खाया
"पंथाओ परिभट्टा छप्पुरिसा" ध्याह--
ભૂલા પડેલા કેઈ છ પુરુષ કે એક જંગલમાં જઈ પહોંચ્યા. ત્યાં તેમણે એક જાંબુનું ઝાડ જોયું. તેઓ તે ઝાડની નીચે બેસીને આ પ્રમાણે વાત કરવા લાગ્યા -જાંબુ પર ખૂબજ જાંબુ પાક્યાં છે. એકે કહ્યું–આ ઝાડને જડમૂળમાંથી ઉખેડી નાખવું જોઈએ. તે જ આપણે તૃપ્તિ થાય એટલાં જાબું ખાઈ શકશું” બીજા પુરુષે કહ્યું-“આ ઝાડને જડમૂળમાંથી ઉખેડવાની શી જરૂર છે? તેને થડમાંથી જ કાપી નાખવું જોઈએ. એમ કરવાથી તેની શાખાઓ અને પ્રશાખાઓ પડી જશે અને તેમની ઉપર લાગેલાં જાંબુ આપણે ઈચ્છા અનુસાર ખાઈ શકશું.” - ત્રીજા પુરુષે કહ્યું- “થડને કાપવાની શી જરૂર છે? જે શાખાઓ પર જાબું લાગ્યાં છે, તે શાખાઓને કાપી નાખવાથી આપણી અભિલાષા સિદ્ધ થશે”
ચોથા પુરુષે કહ્યું “શાખાઓને કાપવાની શી જરૂર છે? જાંબુનાં જે ગુર છે ડાળીઓ પર લાગ્યાં છે, તેમને કાપી લેવાથી પણ આપણે તે જાંબુ ખાઈ શકીશું.” -
જીવાભિગમસૂત્ર