________________
५७४
जीवाभिगमसूत्रे छाया-दिशानुपातेन सर्वस्तोका अधःसप्तमपृथिवीनैरयिकाः पौरस्त्यपाश्चात्योत्तरे, दक्षिणे असंख्येयगुणाः । दाक्षिणात्येभ्यः अधःसप्तमपृथिवीनैरयिकेभ्यः षष्ठयां तमायां पृथिव्यां नैरयिकाः पौरस्त्यपाश्चात्योत्तरे असंख्येयगुणाः, दक्षिणे असंख्येयगुणाः । दाक्षिणात्येभ्यस्तमापृथिवीनैरयिकेभ्यः पञ्चभ्यां पृथिव्यां नैरयिकाः पौरस्त्यपाश्चात्योत्तरे असंख्येयगुणाः, दक्षिणे असंख्येयगुणाः । दाक्षिणात्येभ्यो धूमप्रभापृथिवीनैरयिकेभ्यश्चतुर्थ्या पङ्कप्रभायां पृथिव्यां नैरयिकाः पौरस्त्यपाश्चात्योत्तरे असंख्येयगुणाः, दक्षिणे असंख्येयगुणाः । दाक्षिणात्येभ्यः पङ्कप्रभापृथिवीनैरयिकेभ्यस्तृतीयायां वालुकाप्रभायां पृथिव्यां नैरयिकाः पौरस्त्यपाश्चात्योत्तरे असंख्येयगुणाः, दक्षिणे असंख्येयगुणाः । दाक्षिणात्येभ्यो बालुकाप्रभापृथिवीनैरयिकेभ्यो द्वितीयायां शर्कराप्रभायां पृथिव्यां नैरयिकाः पौरस्त्यपाश्चात्योत्तरे असंख्येयगुणाः, दक्षिणे असंख्येयगुणाः । दाक्षिणात्येभ्यः शर्कराप्रभापृथिवीनैरयिकेभ्यः अस्यां रत्नप्रभायां पृथिव्यां नैरयिकाः पौरस्त्यपाश्चात्योत्तरे असंख्येयगुणाः, दक्षिणे असंख्येयगुणाः इति ।
में असंख्यात गुणे होते हैं ।४। चौथी पंक प्रभा पृथिवी के दक्षिणात्य नैरयिकों की अपेक्षा तीसरी वालु का प्रभा पृथिवी के नैरयिक पूर्व पश्चिम उत्तर में असंख्यात गुणे हैं उनकी अपेक्षा वहां दक्षिण में असंख्यात गुणे हैं ।५। तीसरी वालु का प्रभा पृथिवी के दक्षिणात्य नैरयिकों की अपेक्षा दूसरी शर्करा प्रभा पृथिवी के नैरयिक पूर्व पश्चिम उत्तर में असंख्यात गुणे हैं, वहां उनकी अपेक्षा दक्षिण में असंख्यात गुणे हैं।६। दूसरी शर्करा प्रभा पृथिवी के दाक्षिणात्य नैरयिकों की अपेक्षा इस रत्नप्रभा पृथिवी के नैरयिक पूर्व पश्चिम उत्तर में असंख्यात गुणे हैं, उनसे भी वहां दक्षिण में नैरयिक असंख्यात गुणे अधिक हैं, उन से भी वहां दक्षिण में नैर
તમા પૃથ્વીના દક્ષિણાત્ય નૈરયિકે કરતાં પાંચમી ધૂમ પ્રભાના પૂર્વ પશ્ચિમ ઉત્તર દિશા ના નૈરયિક અસંખ્યાત ગણું હોય છે. અને તેના તેના કરતાં દક્ષિણમાં અસંખ્યાત ગણું हाय छ, ॥3॥
પાંચમી ધૂમ ખભાના દક્ષિણ દિશાના નૈરયિક કરતાં ચોથી પંક પ્રભા પૃથ્વીના પૂર્વ પશ્ચિમ ઉત્તર દિશાના નૈરયિકે અસંખ્યાત ગણું હોય છે. તેના કરતાં ત્યાં દક્ષિણ દિશાના નરયિકે અસંખ્યાત ગણું હોય છે. જેથી પંક પ્રભા પૃથ્વીના દક્ષિણ દિશાના નૈરયિક કરતાં ત્રીજી વાલુકા પ્રભા પૃથ્વીના નૈરયિકો પૂર્વ પશ્ચિમ અને ઉત્તરમાં અસંખ્યાત ગણું હોય છે. તેના કરતાં ત્યાં દક્ષિણમાં અસંખ્યાત ગણું છે. પા ત્રીજી વાલુકા પ્રભા પૃથ્વીના દક્ષિણ દિશાના નૈરયિક કરતાં બીજી શર્કરા પ્રભા પૃથ્વીના નૈરયિકો પૂર્વ, પશ્ચિમ ઉત્તરમાં અસં
ખ્યાત ગણા હોય છે. અને ત્યાં તેના કરતાં દક્ષિણમાં અસંખ્યાત ગણા છે. દાબીજી શર્કરા પ્રભા પૃથ્વીના નૈરયિકે પૂર્વ પશ્ચિમ, ઉત્તરમાં અસંખ્યાત ગણા છે. તેનાથી પણ ત્યાં દક્ષિણ દિશામાં અસંખ્યાત ગણું વધારે નરયિકે છે. ૭
જીવાભિગમસૂત્ર