SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ जीवाभिगमसूत्रे मपि भूयो वृहत्तमश्रेण्यसंख्येयभागवाकाशप्रदेशराशिप्रमाणत्वात् । ब्रह्मलोकवासिदेवपुरुपाऽपेक्षया माहेन्द्रकल्पवासिदेवपुरुषा असंख्येयगुणा अधिका भवन्ति, भूयस्तरवृहत्तमाकाशश्रेण्यसंख्येयभागगताकाशप्रदेशप्रमाणत्वात् । माहेन्द्रकल्पवासिदेवपुरुषापेक्षया सनत्कुमारकल्पवासिदेवपुरुषा असंख्येयगुणा अधिका भवन्ति । विमानबाहुल्यात, तथाहि - सनत्कुमारकल्पे द्वादशशतसहस्राणि विमानानि, माहेन्द्रकल्पे तु अष्टौ शत सहस्राणि । अन्यच्च सनत्कुमारकल्पो दक्षिणदिगविभागवर्ती, माहेन्द्रश्चोत्तरदिग्वर्ती, दक्षिणस्यां च दिशि कृष्णपाक्षिका बहवः समुत्पद्यन्ते, अतो माहेन्द्रकल्पदेवपुरुषेभ्यः सनत्कुमारकल्पवासिदेवपुरुषा असंख्येयगुणा अधिकाः समुत्पद्यन्ते इति । एते च सर्वेऽपि सहस्रारकल्पवासि देवपुरुषत आरभ्य सनत्कुमारकल्पवासिदेवपुरुषपर्यन्ताः देवपुरुषाः प्रत्येकं स्वस्थाने (लान्तककल्पवासी देवपुरुषों के जैसे ) बृह तम श्रेणि के असंख्यात भागवर्ती आकाश प्रदेशों की राशि जितना होता है। ब्रह्मलोंकवासी देवपुरुषों की अपेक्षा माहेन्द्रकल्पवासी देवपुरुष असंख्यातगुणे अधिक होते हैं। क्योंकि इनका प्रमाण-भूयस्तर-फिरफिर-पहले से अधिक बृहत्तम आकाशश्रेणिके असंख्यातवर्ती आकाशप्रदेशराशि जितना होता है । माहेन्द्रकल्पवासी देवपुरुषों की अपेक्षा सनत्कुमारकल्पवासी देवपुरुष असंख्यातगुणे अधिक होते हैं क्योंकि यहां विमान बहुत होते हैं, जैसे–माहेन्द्रकल्प में तो आठलाख ही विमान होते हैं किन्तु सनत्कुमारकल्प में बारह लाख विमान होते हैं। दूसरा कारण यह भी है कि माहेन्द्रकल्प उत्तरदिशा का देवलोक है और यह सनत्कुमारकल्प दक्षिणदिशावर्ती देवलोक है इसकारणसे भी यहां कृष्णपाक्षिक जीव बहुत उत्पन्न होते हैं इसलिये माहेन्द्रकल्प के देवपुरुषों की अपेक्षा सनत्कुमारकल्पवासी देवपुरुष असंख्यातगुणे अधिक कहे गये हैं । પુરૂષોની જેમ) બૃહત્તર શ્રેણીના અસંખ્યાતમા ભાગવતી આકાશ પ્રદેશની રાશિ જેટલું હોય છે. બ્રહ્મકમાં રહેવા વાળા દેવ પુરૂષો કરતાં મહેન્દ્ર કલ્પમાં રહેવા વાળા દેવપુરૂષ અસં. ખ્યાત ગણું વધારે હોય છે, કેમકે તેનું પ્રમાણ ભૂયસ્તર ફરી ફરી પહેલાં કરતા વધારે બૃહત્તરમાં આકાશ શ્રેણીના અસંખ્યાતવતી આકાશ પ્રદેશ રાશિ જેટલું હોય છે. મહેન્દ્ર કપમાં રહેવાવાળા દેવ પુરૂષો કરતાં સનકુમાર ક૯૫માં રહેવા વાળા દેવ પુરૂષો અસંખ્યાત ગણું વધારે હોય છે કેમકે- તેમાં વિમાન વધારે હોય છે. જેમકે-- માહેન્દ્ર ક૯૫માં તે આઠ લાખ જ વિમાનો છે, પરંતુ સનસ્કુમાર ક૫માં બાર લાખ વિમાને હોય છે. બીજું કારણ એ છે કે–મહેન્દ્રકલપ ઉત્તરદિશાને દેવલોક છે. અને આ સનકુમાર કલ્પ દક્ષિણ દિશાવતી દેવલેક છે. તેનું કારણ પણ અહિયાં કૃષ્ણપાક્ષિક જ ઘણા ઉત્પન્ન થાય છે. તેથી જ મહેન્દ્રક૯૫માં દેવપુરૂષો કરતાં સનસ્કુમાર ક૯પમાં રહેનારા દેવપુરૂષો અસં. ખ્યાત ગણું વધારે કહેલા છે. જીવાભિગમસૂત્ર
SR No.006343
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages656
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jivajivabhigam
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy