________________
प्रमेयद्योतिका टीका प्रति० २
पुरुषस्थित्यादिनिरूपणम् ४८३ पल्योपमानि यावदवस्थानम् । संहरणं प्रतीत्य तु जधन्येनान्तर्मुहूर्तम् तच्चान्तर्मुहूर्तायुःशेषस्या कर्मभूमिषु संहृतस्य भवतीति ज्ञातव्यम् । उत्कर्षत स्त्रीणि पल्योपमाणि देशोनया पूर्वकोट्याऽभ्यधिकानि । तानि च देशोनपूर्वकोट्यायुःसमन्वितस्य उत्तरकुर्वादौ संहृतस्य तत्रैव मृत्वा समुत्पन्नस्य भवन्तीति ज्ञातव्यम् , पूर्वकोटया देशोनता च गर्भकालिकन्यूनत्ववशात् गर्भस्थितस्य संहरणप्रतिषेधादिति ॥ हैमवतहरण्यवताकर्मभूमिकमनुष्यपुरुषस्य जन्माश्रयणेन जधन्येन पल्योपमासंख्येयभागन्यूनं पल्योपमम् उत्कर्षतः परिपूर्ण पल्योपमं यावदवस्थानम् ।
के असंख्यातवें भाग से हीन एक पल्योपम तक का है, और उत्कृष्ट से तीन पल्योपम तक का है, संहरण की अपेक्षा लेकर इसका अवस्थानकाल जघन्य से एक अन्तर्मुहर्त तक का और उत्कृष्ट से देशोन पूर्वकोटि से अधिक तीन पल्योपम तक का है यहां जो जधन्य से अन्तर्मुहूर्त का समय कहा गया है वह अन्तर्मुहूर्त आयु जिसकी शेष है और जिसका अकर्म भूमि में संहरण हो गया है ऐसे जीवकी अपेक्षा से कहा गया है. तथा उत्कृष्ट जो समय कहा गया हैं वह देशोन पूर्व कोटि की आयुवाला जीव जिसका उत्तर कुरु आदिमें संहरण हुआ हैं और वहाँ मरकर वहीं उत्पन्न हुआ है उसकी अपेक्षा से कहा गया है। पूर्वकोटि में जो देशोनता कही गई है वह गर्भकाल की न्यूनता को लेकर कही है क्योंकि गर्भकाल में संहरण होने का प्रतिषेध किया गया है अन्यथा देशोनता न कह कर पूरी पूर्व कोटि कही जाती, हैमवत और हैरण्यवत अकर्मभूमि के मनुष्य पुरुष का अवस्थान काल जन्म की अपेक्षा से कम से कम पल्योपम के असंख्यातवें भाग से हीन एक
તમા ભાગથીહીન એક પલ્યોપમને છે અને ઉત્કૃષ્ટથી ત્રણ પલપમ સુધીને છે. સંહરણની અપેક્ષાથી તેને અવસ્થાન કાળ જઘન્યથી એક અંતમુહૂર્ત સુધીને અને ઉત્કૃષ્ટની દેશોનપૂર્વ કેટિથી વધારે ત્રણ પાપમાને છે. અહિંયાં જઘન્યથી જે એક અંતર્મુહૂર્તનો સમય કહ્યો છે, તે જેનું આયુષ્ય અંતમુહૂત બાકી હોય અને જેનું સંહરણ અકર્મભૂમિમાં થયું હોય એવા જીવની અપેક્ષાથી કહેલ છે. તથા ઉત્કૃષ્ટ જે સમય કહ્યો છે. તે દેશના પૂર્વકેટિના આયુષ્ય વાળા જીવ કે જેનું સંરણ ઉત્તરકુરુ વિગેરેમાં થયું હોય અને ત્યાં જ ઉત્પન્ન થયા હોય તેઓની અપેક્ષાથી કહેલ છે.
પૂર્વકેટિમાં જે દેશોનપાણું કહ્યું છે. તે ગર્ભકાળની ન્યૂનતાને લઈને કહેલ છે. કેમકે ગર્ભકાળમાં સંહરણ થવાને પ્રતિબંધ કહ્યો છે. નહિતર દેશન પણું ન કહીને પૂર્વ પૂર્વકેટી કહેવામાં આવત. હૈમવત અને એરણ્યવત અકર્મભૂમિના મનુષ્ય પુરુષનો અવસ્થાન કાળ જન્મની અપેક્ષાથી ઓછામાં ઓછા પલ્યોપમના અસંખ્યાતમાં ભાગથી હીન એક પલ્યોપમને
જીવાભિગમસૂત્ર