________________
प्रमेयद्योतिका टीका प्रति० २
_ पुरुषस्थित्यादिनिरूपणम् ४८१ न्ये नान्तर्मुहूर्तमुत्कर्षतस्त्रोणि पल्योपमानि पूर्वकोटिपृथक्त्वाभ्यधिकानि, तत्र अन्तर्मुहूत्त पूर्व वदेव, त्रीणि पल्योपमानि पूर्वकोटिपृथक्त्वाभ्यधिकानि सप्तवारान् पूर्वकोट्यायुःसमन्क्तेिषूत्पद्य अष्टमं वारमेकान्तसुषमायां भरतैरवतयो स्त्रिपल्योपमस्थितिषु समुत्पद्यमानस्य भवतीति ज्ञातव्यम् । धर्मचरणं प्रतीत्य जधन्येनैकं समयं सर्वविरतिपरिणामस्यैकसामयिकस्यापि संभ. वात् , उत्कर्षतो देशोना पूर्वकोटिः समग्र चरणकालस्यापि एतावत एव भावादिति । भरतैर. वतकर्मभूमिकमनुष्यपुरुषस्यापि भरतैरवतक्षेत्रं प्रतीत्य जधन्येनान्तमुर्हतम् उत्कर्षत स्त्रीणि पल्योपमानि देशोनपूर्वकोटयभ्यधिकानि । तानि च पूर्वकोट्यायुः समन्वितस्य विदेडपुरुषस्य जघन्य से एक अन्तर्मुहूर्त तक और उत्कृष्ट से पूर्वकोटि पृथक्त्व अधिक तीन पल्योपम तक रह सकता है इतना अवस्थान काल इसका इस कारण से हो सकता है कि यह सातवार तो पूर्वकोटि की आयुवाले मनुष्य पुरुषों में उत्पन्न होकर आठवें भव में यह एकांत सुषमा काल में भरत या ऐवत क्षेत्र के तीन पल्योपमकी उत्कृष्ट स्थितिवाले मनुष्य पुरुषों में उत्पन्न हो जाता है, चारित्र धर्म की प्रतिपत्ति की अपेक्षा लेकर इसका अवस्थान काल कम से कम एक समय का है क्योंकि कम से कम एक समय तक भी सर्वविरति रूप चारित्र परिणाम इसके हो सकता है और अधिक से अधिक इसके सर्वविरति रूप चारित्र परिणाम देशोन पूर्वकोटि तक हो सकता है क्योंकि सर्वविरति का काल इतना ही है भरत एवं ऐरवत कर्मभूमिक मनुष्य पुरुष का भी अवस्थान काल भरत और ऐवत क्षेत्र की अपेक्षा लेकर जधन्य से एक अन्तर्मुहूर्त का है और उत्कृष्ट से देशोन पूर्वकोटि अधिक तीन पल्योपम का है। इतना यह काल पूर्वकोटि आयु युक्त विदेह क्षेत्र का पुरुष जो भरतादिमें संहृत होकर થી એક અંતમુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટથી પૂર્વકેટિ પૃથફત્વ અધિક ત્રણ પલ્યોપમ સુધી રહી શકે છે. આટલે અવસ્થાન કાળ તેને એ કારણે થઈ શકે છે કે-આ સાતવાર સુધી
કેટિના આયુષ્ય વાળા મનુષ્ય પુરુષમાં ઉત્પન્ન થઈને આઠમા ભવમાં આ એકાન્ત સુષમા કાળમાં ભરત અથવા ઐરવત ક્ષેત્રના ત્રણ પલ્યોપમની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા મનુષ્ય પુરૂષમાં ઉત્પન્ન થઈ જાય છે. ચારિત્ર ધર્મની પ્રતિપત્તીની અપેક્ષાથી તેને અવસ્થાન કાળ ઓછામાં ઓછા એક સમયને છે. કેમકે ઓછામાં ઓછા એક સમય સુધી પણ સર્વવિરતિરૂપ ચારિત્ર પરિણામ તેને થઈ શકે છે. અને વધારેમાં વધારે સર્વવિરતિરૂપ ચારિત્ર પરિણામ દેશેન પૂર્વકેટિ સુધી તેને થઈ શકે છે. કેમકે –સર્વ વિરતિને કાળ એટલે જ છે. ભારત અને અરવત, કર્મભૂમિક મનુષ્ય પુરુષને અવસ્થાન કાળપણ ભરત, અરવત ક્ષેત્રની અપેક્ષા જઘન્યથી એક અંતર્મને છે. અને ઉત્કૃષ્ટથી દેશના પૂર્વ કેટિ અધિક ત્રણ પલ્યોપમને છે. આટલે આ કાળ પૂર્વકેટિ આયુષ્ય વાળા વિદેહ ક્ષેત્રના પુરુષો જે ભરત વિગેરેમાં સંહરણ કરીને ફરી લાવવામાં આવે
જીવાભિગમસૂત્ર