________________
प्रमेयद्योतिका टीका प्रति० २
पुरुषस्थित्यादिनिरूपणम् ४६९ संहरणमधिकृत्य जधन्यतोऽन्तर्मुहर्तमुत्कर्षतो देशोना पूर्वकोटिः कथमिति भावना पूर्ववत, हरिवर्षरम्यकवर्षाकर्मभूमिकमनुष्यपुरुषाणां जन्म प्रतीत्य जघन्येन द्वे पल्योपमे पल्योपमासंख्येयभागन्यूने, उत्कर्षतः परिपूर्णे द्वे पल्योपमे, संहरणं प्रतीत्य जघन्येनान्तर्मुहूर्तमुत्कर्षेण देशोना पूर्वकोटिः । देवकुरूत्तरकुर्वकर्मभूमिकमनुष्यपुरुषाणां जन्म प्रतीत्य जधन्येन पल्योपमासंख्येयभागन्यूनानि त्रीणि पल्योपमानि, उत्कर्षतः परिपूर्णानि त्रीणि पल्योपमानि, संहरणमधिकृत्य जधन्यतोऽन्तर्मुहूर्त मुत्कर्षतो देशोना पूर्वकोटिः स्थितिर्भवतीति । अन्तरद्वीपकाकर्मभूमिकमनुष्यपुरुषाणां जन्म प्रतीत्य जधन्येन देशोनपल्योपमासंख्येयभागः, उत्कर्षेण परिपूर्णपल्योपमासंख्येयभागः। संहरणं
ख्यात भाग से होन एक पल्योपम की है । और उत्कृष्ट से पूर्ण एक पल्योपम की है। तथा संहरण की अपेक्षा से जधन्य स्थिति एक अन्तर्मुहूर्त की है और उत्कृष्ट स्थिति देशोनपूर्वकोटि को है। हरिवर्ष और रम्यकवर्ष के अकर्मभूमिक मनुष्य पुरुषों की जन्म की अपेक्षा जघन्य स्थिति पत्योपम के असंख्यातवें भाग से होन दो पल्योपम की है और उत्कृष्टस्थिति पूरे दो पल्योपम की है। तथा-संहरण की अपेक्षा से इनकी जधन्य स्थिति एकअन्तर्मुहूर्त की है और उत्कृष्ट स्थिति देशोन पूर्वकोटि की है। देवकुरु और उत्तरकुरु के मनुष्य पुरुषों की जघन्य स्थिति जन्म की अपेक्षा तो पल्योपम के असंख्यात वे भाग से न्यून तीन पल्योपम की है और उत्कृष्ट स्थिति पूरे तीन पल्योपम की है । तथा-संहरण की अपेक्षा जधन्य से एक अन्तर्मुहूर्त की है और उत्कृष्ट से देशोनपूर्वकोटि की है। अन्तरद्वीप के मनुष्य पुरुषों की जन्म की अपेक्षा जघन्य से देशोन पल्योपम के असंख्यातवें भाग रूप हैं-अर्थात् पल्योपम के देशोन असंख्यातवें भाग रूप है और उत्कृष्ट से देशोन पूर्व
સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગથી હીન એક પાપમની છે અને ઉત્કૃષ્ટથી પૂરા એકપલ્યોપમની છે. તથા સંહરણની અપેક્ષાથી જઘન્ય સ્થિતિ એક અંતમુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટસ્થિતિ દેશોના પૂર્વ કેટિની છે. હરિવર્ષ એને રમ્યકવર્ષના અકર્મભૂમિજ મનુષ્ય પુરૂષોની જન્મની અપેક્ષાએ જઘન્ય સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગથી હીન બે પલ્યોપમની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ પૂરા બે પલ્યોપમની છે. તથા સંહરણની અપેક્ષાથી તેઓની જઘન્ય સ્થિતિ એક અંતર્મુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ દેશના પૂર્વ કેન્ટિની છે. દેવકુરૂ અને ઉત્તરકુરૂના મનુષ્ય પુરૂષોની જઘન્ય સ્થિતિ જન્મની અપેક્ષાથી તે પપમના અસંખ્યાતમા ભાગથી ન્યૂન ત્રણ પલ્યોપમની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ પૂરા ત્રણ પપમ છે. તથા સંહરણની અપેક્ષાથી જઘન્યથી એક અંતમુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટથી દેશન પૂર્વકેટિની છે. અંતરદ્વીપના મનુષ્ય પુરૂષોની જન્મની અપેક્ષાથી જ ઘન્યથી દેશના પલ્યોપમના અસંખ્યાતમા ભાગરૂપ છે. –અર્થાત પલ્યોપમના દેશના અસંખ્યાતમા ભાગરૂપ
જીવાભિગમસૂત્ર