________________
जीवाभिगमसूत्रे 'अत्थं भासइ अरिहा सुत्तं गंथंति गणहरा निउणा' इत्यादि, अर्थ भाषते अर्हन् सूत्रं प्रथ्नन्ति गणधरा निपुणा इतिच्छाया । इदं च शास्त्रं हितप्रवृत्तादिरूपेभ्यो जिनेभ्य एव कथनीय तेषामेव सम्यग् विनेययोगभावतो हिताप्रतिघातकरणात् एतदेव दर्शयन्नाह
'जिणदेसियं' जिनदेशितम् , अत्र जिनाहितप्रवृत्तगोत्रविशुद्धोपायाभिमुखापायविमुखादयः शुश्रूषाश्रवणेच्छासंपन्ना स्ते जम्बूस्वाम्यादयः परिगृह्यन्ते तेभ्यो जिनेभ्यो हितप्रवृत्तादिरूपेभ्यः श्रमणेच्छाशुश्रूषादिभिर्व्यक्तभावेभ्यो देशितं-कथितं गणधरैरिति जिनदेशितम् ।
कहा भी है-'अत्थं भासइ अरिहा, सुत्तं गंथति गणहरा निउणा' इत्यादि। 'जिनदेसियं' यह विशेषण इस जिनमत में यह विशेषता प्रकट करता है कि यह शास्त्र हित में प्रवृत्त हो चुके जिवों के लिये-जम्बूस्वामी आदिकों के लिये-ही कथनीय-कहने योग्य है । क्योंकि उन्होंने ही अच्छे प्रकार से विनेययोग के भाव से हित के विघात करने वाले विवादों काअनिष्टों का निवारण किया है। अर्थात्-आत्महित करने में जितने भी बाधक थे उन सबका अपना हित करके उन्होंने निरसन किया है, अतः सच्चे रूप में जिनमत के प्रति विनेययोग ऐसे हो जिनरूप जीवों से साधित हुआ है अर्थात् गणधरों ने यह जिनमत उन्हीं जम्बूस्वामी आदि जिवों के लिये उपदिष्ट किया है कि जिनके भाव इसके सुनने की इच्छा से एवं गुरु आदिकों की शुश्रूषा से इसके प्रति व्यक्त थे और इसी कारण जो अपने हित करने आदि में लगे एवं वंशपरम्परा से विशुद्ध उपायों की ओर जो अभिमुख रहे और अपाय अनर्थरूप अनिष्टों से विमुख हुए।
प्रश शास्त्रीनी २यना ४२ छ. छु ५५ छ है-" अत्थं भासइ अरिहा, सुत्तं गंथंति गणहरा निउणा" इत्याहि." जिणदेसियं" मा विशेष जिनमतमा सी विशेषता घट કરે છે કે-આ શાસ્ત્ર હિતમાં પ્રવૃત્તિ થઈ ચુકેલા જિનોને માટે જ–જબૂસ્વામી આદિને માટે જ કહેવા યોગ્ય છે, કારણ કે તેમણે જ સારી રીતે, વિનેગના ભાવ સહિત હિતને વિઘાત કરનારા વિવાદનું-અનિષ્ટનું-નિવારણ કર્યું છે. એટલે કે આત્મહિત કરવાની આડે જે જે વિઘાતક અનિષ્ટ હતાં, તેમનું નિવારણ કરીને તેમણે આત્મહિતની સાધના કરી હતી. એટલે કે એવાં જ જિનરૂપ જીવોએ જિનમત પ્રત્યે વિયોગ સાચા અર્થમાં સાધ્યું હતું. એટલે કે ગણધરોએ જંબૂસ્વામી આદિ એવી વ્યક્તિઓની પાસે આ જિનમતનું કથન કર્યું હતું કે જેઓ ગુરુ આદિની શુશ્રુષા કરતા થતા આ જિનમતનું શ્રવણ કરવાને અત્યંત ઉત્કટ ઈચ્છાથી યુક્ત હતા. અને આ પ્રકારે પોતાનું આત્મહિત સાધવાને તત્પર થયેલા તેઓ સદા વિશુદ્ધ ઉપાયમાં પ્રવૃત્ત રહેતા હતા અને અપાયોથી (અનર્થ રૂપ અનિષ્ટોથી દૂર રહેતા હતા.
જીવાભિગમસૂત્રા