________________
प्रमेयद्योतिका टीका
प्र. १ जीवाजीवाभिगममध्ययनप्ररूपणम् ११ मयं' जिनमतम् जिनस्य वद्धमानस्वामिनो मतमिति जिनमतम् रागादिशत्रून् जयतीति जिनः, यद्यपि छद्मस्थवीतरागोऽपि भवति जिनस्तथापि छद्मस्थवीतरागस्य तीर्थप्रवर्तकत्वं नास्ति, किन्तु समुत्पन्नकेवलज्ञानस्तीर्थकृत् एव जिनशब्देन व्यवहीयते तत्रापि वर्द्धमानस्वामी एवात्र गृह्यते जिनपदेन, तस्य वर्द्धमानस्वामिनो वर्तमानतीर्थाधिपतित्वात् तस्य जिनस्य श्रीवर्द्धमानस्वामिनो मतम् अर्थतो वर्द्धमानस्वामिनैव प्रणीतत्वात् आचारादिदृष्टिवादपर्यन्तं द्वादशाङ्गं गणिपिटकमिति ।। कथंभूतं श्रीवर्द्धमानस्वामिजिनमतम् , तत्राह-'जिणाणुमयं' जिनानुमतम् , जिनानांविजितरागादिशत्रूणां तीर्थप्रवर्तकानाम् अतीतानागतवर्तमानानाम् ऋषभपद्मनाभसीमन्धरप्रभृ
समुद्र स्वयंभूरमणतक है कि जहां तिर्यच्चों का ही आवास है वहां यह नहीं है। विरोधियों पर विजय पाने वाला मनुष्य जैनसिद्धान्त की आध्यात्मिक दृष्टि में विजयी नहीं माना गया है। किन्तु रागादिक जो आत्मा के अन्तरङ्ग शत्रु हैं उनपर ही विजयपाने वाला मनुष्य विजयीजिन-माना गया है । ऐसे जिन यहां बर्धमानस्वामी जो कि अन्तिम तीर्थकर हुए हैं लिये गये हैं । यद्यपि जिन संज्ञा जो छद्मस्थ वीतराग होता है उसमें भी प्रचलित है परन्तु वह तीर्थ का प्रवर्तक नहीं होता है तीर्थ का प्रवर्तक तो केवल ज्ञानशाली आत्मा ही होता है- ऐसी आत्माएँ यहां २४ हुई हैं । परन्तु उनको यहां ग्रहण न करके केवल एक वर्धमानस्वामी का ही जो ग्रहण किया गया है उसका कारण वर्तमान में प्रचलित शासन का उनका अधिपति होना है। मत शब्द से आचाराग आदि से लेकर दृष्टिवादतक का जो समस्त द्वादशाङ्गरूप गणिपिटक है वह गृहीत हुआ है क्योंकि अर्थरूप से वर्धमान स्वामी द्वारा ही यह प्रणीत हुआ हैं । "जिनानुमतम्" आदि जो "जिनप्रशस्तं" तक के पद हैं वे सब इसी जिनमत के विशेषणरूप हैं। इनमें जिनानुमतपद जिनमत में ऐसी विशेषता प्रकट करता हैं कि यह जो
તના સમુદ્રો છે, તેમાં તિર્યંચના જ આવાસે છે, ત્યાં તેને સદ્ભાવ નથી. જૈન સિદ્ધાંતની આધ્યાત્મિક દૃષ્ટિએ વિરોધીઓ પર વિજય પ્રાપ્ત કરનાર મનુષ્યને વિજયી માનવામાં આવતો નથી, પરંતુ આત્માના શત્રુઓ રૂ૫ રાગાદિક પર વિજય પ્રાપ્ત કરનાર મનુષ્યને જ વિજયી -જિન-માનવામાં આવે છે. વર્ધમાન સ્વામી કે જેઓ અન્તિમ તીર્થંકર થઈ ગયા તેમને જ અહીં એવાં જિન માનવામાં આવ્યા છે જે કે છદ્મસ્થ વીતરાગમાં પણ જિનસંજ્ઞા પ્રચલિત છે, પરંતુ તે તીર્થના પ્રવર્તક હોતા નથી, કેવળજ્ઞાની આત્મા જ તીર્થના પ્રવર્તક થઈ શકે છે. એવાં ૨૪ તીર્થંકરો થઈ ગયા છે. પરંતુ તે બધાં તીર્થકરોને અહી ગ્રહણ કરવામાં આવેલ નથી, અહીં તે માત્ર વર્ધમાન સ્વામીને જ ગ્રહણ કરવામાં આવ્યા છે, કારણ કે વર્તમાન સમયમાં પ્રચલિત શાસનના તેઓ અધિપતિ છે. “મત” પદ વડે આચારાંગથી લઈને દૃષ્ટિવાદ પર્યન્તનું સમસ્ત દ્વાદશાંગ ૨૫ ગણિપિટક ગ્રહણ કરાયું છે, કારણ તે અર્થ ३१ महावीर स्वामी द्वारा १ ते प्रणीत थयु छ. "जिनानुमतम्' थी बने “जिनप्रशस्तं" સુધીનાં જે પદે છે, તે જિનમતમાં એવી વિશેષતા પ્રકટ કરે છે કે વર્ધમાન સ્વામીને
જીવાભિગમસૂત્ર