________________
प्र. १ विषयावतरणिका श्रोतुरनन्तरं प्रयोजनं विवक्षिताध्ययनार्थपरिज्ञानम् परम्परप्रयोजनन्तु मोक्षप्राप्तिः विवक्षिताध्ययनसम्यगावगमात् संयमे प्रवृत्त्या सकलकर्मक्षयसंभवात् । तदेतत् सिद्ध भवति जीवाजीवाभिगमाध्ययनप्रारम्भप्रयासः प्रयोजनवानिति । अभिधेयमत्र जीवाजीवस्वरूपम् । सम्बन्धश्च द्विविधः उपायोपेयभावरूपः गुरुपर्वक्रमरूपश्च तत्र वचनस्वरूपं प्रकरणमुपायः, उपे - यश्च तत्परिज्ञानम् । द्वितीयस्तु सम्बन्धः केवलश्रद्धानुसारिणं प्रति तथाहि-अर्थतो भगवता तीर्थकरेण जीवाजीवाभिगमः प्रोक्तः, सूत्रतो द्वादशाङ्गेषु गणधरैर्ग्रथितः । तदनन्तरं मन्दमतीनामनुग्रहाय अतिशयज्ञानिभिः चतुर्दशपूर्वधरैः स्थानाङ्गनामकतृतीयाङ्गादाकृष्य पृथगध्ययनत्वेन
श्रोता का अनन्तर प्रयोजन विवक्षित अध्ययन के अर्थ का परिज्ञान होना है और परम्परा प्रयोजन मोक्ष की प्राप्ति होना है। क्योंकि विवक्षित अध्ययन के सच्चे अर्थ के अवगम हो जाने पर संयम में प्रवृत्ति के बल से ज्ञाता को सकल कर्मों के क्षय होते ही मोक्ष प्राप्ति हो जाती है। अतः यह बात अच्छे प्रकार से इस उपर्युक्त पुष्ट प्रमाण से सिद्ध हो गई है कि जीवाजीवाभिगम अध्ययन के प्रारम्भ करने का जो यह प्रयास है बह प्रयोजनवाला है।
___जीवाजीव स्वरूप का कथन यहां अभिधेय है। उपायोपेयभावरूप और गुरुपर्वक्रमरूप से सम्बन्ध दो प्रकार का होता है। इनमें वचनस्वरूप प्रकरण उपाय है और इस प्रकरण का जो ज्ञान है वह उपेय है। गुरुपर्वक्रमरूप सम्बन्ध केवल श्रद्वानुसारी के प्रति हैं-जैसे-अर्थ की अपेक्षा यह जीवाजीवाभिगम भगवान् तीर्थकर ने कहा है और सूत्र की अपेक्षा द्वादशाङ्गों में गणधरों ने कहा है इसके बाद मन्दमतिवाले जनों के हित के लिए अतिशय ज्ञानवाले चतुर्दश पूर्वधरों ने स्थानांगनामक तृतीय अङ्ग से लेकर पृथक् अध्ययन के रूप में इस जीवाजीवाभिगम
વિવક્ષિત અધ્યયનના અર્થનું પરિજ્ઞાન થવું. એ શ્રોતાનું અનન્તર પ્રયજન છે અને મોક્ષની પ્રાપ્તિ થવી તે પરમ્પરા પ્રયોજન છે, કારણકે વિવક્ષિત અધ્યયનના સાચા અર્થનું જ્ઞાન થઈ જાય ત્યારે સંયમમાં પ્રવૃત્ત થઈને જ્ઞાતા સમસ્ત કર્મોને ક્ષય કરીને મોક્ષ પ્રાપ્ત કરે છે. તેથી ઉપર્યુક્ત પુષ્ટ પ્રમાણુની મદદથી એ વાત સિદ્ધ થઈ જાય છે કે જીવાજીવાભિગમ અધ્યયનને પ્રારંભ કરવાને આ જે પ્રયાસ છે તે પ્રોજનયુક્ત જ છે.
જીવ અને અજીવમાં સ્વરૂપનું કથન અહીં અભિધેય છે સંબંધ બે પ્રકાર હોય છે –(૧) ઉપાયોપેયભાવ રૂપ અને (૨) ગુરુપર્વેકમ રૂ૫ આ બનેમાં વચન સ્વરૂપ પ્રકરણ ઉપાય છે અને આ પ્રકરણનું જે જ્ઞાન છે, તે “ઉપય” છે. ગુરુપર્વક્રમ સૂપ સંબંધ માત્ર શ્રદ્ધાનુસારી સાથે છે. જેમ કે-અર્થની અપેક્ષાએ આ જીવાજીવાભિગમ તીર્થકર ભગવાને કહ્યું છે અને સૂત્રની અપેક્ષાએ ગણધરે એ બાર અંગેમાં તેનું કથન કર્યું છે. ત્યાર બાદ મંદ મતિવાળા જનના હિતને માટે અતિશય જ્ઞાનવાળા-ચૌદ પૂર્વધરોએ સ્થાનાંગ નામના ત્રીજા અંગથી લઈને અલગ અધ્યયન રૂપે આ જીવાજીવાભિગમનું કથન કર્યું છે અને તેને
જીવાભિગમસૂત્ર