________________
प्रमेयद्योतिका टीका प्रति० १
प्र. १ आहारद्वारनिरूपणम् १०३ दुरभिगन्धान्यपि आहरन्ति तानि किमेकगुणदुरभिगन्धान्यपि आहरन्ति यावदनन्तगुणदुरभिगधान्यपि आहरन्तीति भावः । 'रसा जहा वण्णा' रसा यथा वर्णाः, वर्णवदेव रसेऽपि सर्वा वक्तव्यता भणितव्या । तथाहि-हे भदन्त ? यानि भावतो रसवन्ति आहरन्ति तानि किम् एक रसानि आहरन्ति यावत्पञ्चरसानि आहरन्ति, गौतम ? स्थानमार्गणं प्रतीत्य एक रसान्यपि द्विरसाम्यपि यावत्पञ्चरसान्यपि आहरन्ति विधानमार्गणं प्रतीत्य तिक्तान्यपि मधुरादीन्यपि आहमें जैसा कहा गया है वैसा ही कथन इस दुरभिगंध को आश्रित करके भी कहलेना चाहिये। यदि वे सूक्ष्मपृथिवीकायिक जीव गन्ध की अपेक्षा दुरभिगन्ध वाले द्रव्यों को ग्रहण करते हैं तो क्या वे एक गुण वाले दुरभिगन्ध से युक्त द्रव्यों का आहार करते हैं ? या यावत् अनन्तगुणवाले दुरभिगन्ध से युक्त द्रव्यों का आहार करते है ? तो इस सम्बन्ध में प्रभु कहते हैं हे गौतम ! वे एक गुण वाले दुरभिगंध से युक्त द्रव्यों का भी आहार करते हैं । यहां पर भी यावत् शब्द से "द्विगुण सुरभि गंध से लेकर असंख्यात गुण सुरभिगंध से युक्त द्रव्यों का वे आहार करते हैं,, ऐसा पाठ संगृहीत हुआ है "रसा जहा वण्णा" वर्ण के संबन्ध में जैसी वक्तव्यता कही गई है वैसी ही वक्तव्यता रस के संबन्ध में भी कहलेनी चाहिए जैसे हे भदन्त ! यदि वे सूक्ष्मपृथिवीकायिक जीव भाव की अपेक्षा रस विशिष्ट द्रव्यों का आहार करते हैं तो क्या वे एक रस वाले द्रव्यों का आहार करते हैं या यावत् पांच रस वाले द्रव्यों का आहार करते हैं ? उत्तर में प्रभु कहते हैं-हे गौतम ! सामान्यतया विचार करने की अपेक्षा से तो वे एक रस वाले द्रव्यों का भी आहार करते हैं और दो रस वाले द्रव्यों का भी आहार करते हैं तीन रस वाले द्रव्यों का भी आहार करते हैं, જો તેઓ દુરભિગંધવાળા દ્રવ્યોને આહાર ગ્રહણ કરે છે, તે શું એક ગણી દુરભિગંધવાળાં દ્રવ્યોને આહાર ગ્રહણ કરે છે, કે બે થી લઈને અનંત પર્યત દુરભિગંધવાળાં દ્રવ્યાને આહાર ગ્રહણ કરે છે ?
મહાવીર પ્રભુને ઉત્તર—હે ગૌતમ ! તેઓ એક ગણી દુરભિગંધવાળાં દ્રવ્યોને પણ આહાર કરે છે, બેથી લઈને દસ ગણી દુરભિગંધવાળાં દ્રવ્યોને પણ આહાર કરે છે, સંખ્યાત. અસંખ્યાત, અને અનંત ગણી દુરભિગંધવાળાં દ્રવ્યોને પણ આહાર ગ્રહણ કરે छे. "रसा जहा वण्णा" वर्णन समयमा २ ४थन ४२वाभा माव्युछे, आयु ४थन રસના વિષયમાં પણ સમજી લેવું રસના વિષયમાં આ પ્રકારના પ્રશ્નોત્તર બનશે ગૌતમ સ્વામીને પ્રશ્ન-હે ભગવાન ! જે તે સૂકમ પૃથ્વીકાયિક જીવા ભાવની અપેક્ષાએ રસયુક્ત દ્રવ્યોને આહાર કરતા હોય, તો શું તેઓ એક રસવાળાં દ્રવ્યને આહાર કરે છે, કે બે રસવાળાં, કે ત્રણ રસવાળાં, કે ચાર રસવાળાં, કે પાંચ રસવાળાં દ્રવ્યને આહાર કરે છે?
મહાવીર પ્રભુને ઉત્તર–-હે ગૌતમ ! તેઓ સામાન્ય દૃષ્ટિએ વિચારવામાં આવે, તે એક રસવાળાં દ્રવ્યને પણ આહાર કરે છે, બે રસવાળાં દ્રવ્યોને પણ આહાર કરે છે, ત્રણ રસવાળાં દ્રવ્યોને પણ આહાર કરે છે, ચાર રસવાળાં દ્રવ્યોને પણ આહાર કરે છે અને
જીવાભિગમસૂત્ર