SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ सुबोधिनी टीका सू. १०८ सूर्याभदेवस्य पूर्व भवजीवप्रदेशिराजवर्णनम् ५९ यत्र त्रयों मार्गाः सम्मिलन्ति तत् चतुष्कम् चतुष्पथ' यत्र चत्वारो मार्गा मिलि वास्तत्, चत्वरम्-अनेकमार्ग संगमस्थानम्. चतुर्मुखं यतश्चतसृष्वपि दिक्षु पन्थानो निस्सरन्ति तत्, महापथा-राजमार्गः, पन्थाः-सामान्यमार्गः, एतेषामितरेतरयोगद्वन्द्वः, तेषु तथोक्तेषु, महान् प्रचुरः जनशब्द इति वा जनानां परस्परालापादिरूपः, जनव्यूहाजनबोल: जनानामव्यक्तवर्णा ध्वनिः, जनकलकला जनानां कोलाहलध्वनिः,तत्र-बोलकळकलयोरय विशेषः =बोल अविभाव्यमानवचनविभागः कलकलस्तु विभाव्यमानवचनविभाग इति, जनोमि: जनसम्बाधः, जनोत्कलिका-जनानां लघुतरः संघातः,जनसन्निपातः= जनानाम् अन्योन्यस्थानेभ्य एकत्र मीलनम्, यावत्-पर्षत-उग्रोग्रपुत्रादिरूपा टीकार्थ-तब श्रावस्ती नगरी के श्रृंगाटक-सिंघाडे को आकृति जैसे त्रिकोणवाले मार्ग में, त्रिक-तीनमार्ग से मिले हुए मार्ग में, चतु पथमें चार मागों से मिले हुए मार्ग में, चत्वर में अनेक मागों के संगमवाले स्थान में,चतर्मुख-जहांसे चारों दिशाओं में मार्ग निकलते हैं, ऐसे रास्ते में.महा. पथ राजमार्ग में, और पथ-सामान्य मार्ग में प्रचुर मात्रा में जनशब्द हुआ, आपस में बातचीत करने की अवाज निकली, जनव्यूह-जनसमुदाय-आकर इकट्ठा होने लगा, जनबोल-मनुष्यों की अव्यक्त वर्णवाली ध्वनि होने लगी जनकलकल-जनों की कोलाहल रूप ध्वनि होने लगी। बोल में और कलकल में अन्तर इतना ही है कि बोल में वचन विभाग अविभाव्यमान (अलग२) होता है और कलकल में वचनविभाग विभाव्यमान (अव्यक्त ध्वनि) होता है, जनसम्बा. धजनों के जमघट में होने वाले पारस्परिकविमर्द का नाम जनोमि है। तथा मनु यो का जो लघुतर संघात है वह जनोत्कलिका है. अन्योन्यस्थानों से आगत 1 ટીકા–ત્યારે શ્રાવસ્તી નગરીના શ્રાટક-શિગડાની આકૃતિ જેવા ત્રિકોણવાળા માર્ગમાં, ત્રિક-ત્રણ માર્ગો જ્યાં એકત્ર થાય તે માર્ગમાં, ચતુષ્પથમાં-ચાર રસ્તાઓ જ્યાં ભેગા મળે તે માર્ગમાં, ચત્વરમાં-ઘણું માર્ગો જ્યાં એકત્ર થાય તે સ્થાનમાં, ચતુર્મુખ-જ્યાંથી ચોમેર રસ્તાઓ જતા હોય એવા માર્ગમાં, મહાપથરાજમાર્ગમાં અને પથ-સામાન્ય માર્ગમાં-ભારે જનશબ્દ છે. માણસને ઘંઘાટ થયે. પરસ્પર વાર્તાલાપ કરવાથી શેકબકેર થય. જનબૃહ–જનસમુદાય-એકત્ર થવા લાગે, જનબેલ–માણસની અવ્યકત વનિ થવા લાગે, જનકલકલ-માણસને કોલાહલરૂપ ધ્વનિ થવા માંડે. બેલમાં અને કલરવમાં તફાવત આટલો જ છે કે બેલમાં વચન વિભાગ અવિભાવ્યમાન હોય છે અને કલકલમાં વચનવિભાગ વિભાવ્યમાન હોય છે. જનસમ્બધજના જમઘટ્ટમાં થનાર પારસ્પરિક વિમર્દનું નામ છે. તેમજ માણસોને જે લઘુતર સંઘાત છે તે જનેકલિકા છે. બીજા ઘણાં સ્થાનેથી આવેલ માણસે શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨
SR No.006342
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1966
Total Pages489
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_rajprashniya
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy