________________
सुबोधिनी टीका. सू. १०७ सूर्याभदेवस्य पूर्व भवजीवप्रदेशिराजवर्णनम् ४७ सम्पन्न:-बल-विशिष्ट संहननसमुत्था शक्तिः, तेन सम्पन्नः, रूपसम्पन्न:रूपम् सर्वोत्कृष्ट शारीरं सौंदर्य तेन सम्पन्नः, बिनयसम्पन्नः-विनयःप्रसिद्ध;, तेन सम्पन्नः, तथा ज्ञानसम्पन्न:-मत्यादिज्ञानयुक्तः, दर्शनसम्पन्नः सम्यत्तवयुक्तः, चारित्रसम्पन्न:-चारित्रं-संयमः तेन संपन्नो युक्तः, लज्जासम्पन्न: लज्जा अनुचितानुष्ठानस चरणात्मिकरूपाः, तया सम्पन्न युक्तः, लाघव. सम्पन्नः लाघवं द्रव्यतोऽल्पोपधित्व, भावतो गौरवत्यागः, ताभ्यां सम्पन्नः, लज्जालाघवसम्पन्न: लज्जया लाघवेन च स सततमेव सम्पन्नः । तथाओत्तस्वी--ओजा=आत्मिक तेजः, तदस्ति यस्य स तथा, आत्मिकतज सम्पन्न इत्यर्थः, तेजस्वी-तेजःशरीरप्रभा, तदरित यस्य तथा अनुपमशरीरप्रभाविशिष्ट इत्यर्थः, तथा वर्चस्वी-प्रभाववान, 'वचस्वी'-इतिच्छायापक्षेप्रशस्तवचनयुक्त इत्यर्थः, तथा-जितक्रोध, क्रोधजेता, जितमानःमानजेतासंहनन से समुत्थ शक्ति का नाम बल है, इस बल से ये युक्त थे, सर्वोस्कृष्ट शारीरिक सौन्दर्य का नाम रूप है. इस रूप से ये संपन्न थे, विनय सपन्न थे, मत्यादि ज्ञानों से संपन्न थे, सम्यत्तव से युक्त थे, संयमरूप चारित्र से युक्त थे, लज्जा से युक्त थे अर्थात् -अनुवित काम करने से सदा दूर रहते
थे. लाघव से युक्त थे, लाघव द्रव्य और भाव की अपेक्षा से दो प्रकार का कहा गया है अल्प उपधि रखना यह द्रव्य की अपेक्षा लाघव है तथा गौरव का त्याग करना यह भाव की अपेक्षा लाघव है। लज्जा और लाघव इन दोनों से ये युक्त थे. इनमें आत्मिक तेज पूर्ण रूप से भरा हुआ था अतः ओजस्वी थे. शरीर प्रभा का नाम तेज है. यह शारिरिक तेज इनका अनुपम था. इसलिये ये तेजस्वी थे. प्रभाववान् थे इसलिये वर्चस्वी थे अथवा प्रशस्तवचन से युक्त थे. इसलिये वचस्वी थे. क्रोध के विजेता थे अतः जित क्रोध थे. શકિતનું નામ બળ છે, આ બળથી એ યુકત હતા. સર્વોત્કૃષ્ટ શારીરિક સૌન્દર્યનું નામ રૂપ છે, આ રૂપથી એઓ સંપન હતા, વિનયયુકત હતા, મતિ વગેરે જ્ઞાનથી સંપન્ન હતા. સમ્યકત્વથી યુક્ત હતા, સંયમરૂપ ચારિત્રથી યુકત હતા. લજજાથી યુક્ત હતા એટલે કે–સાવદ્ય કામમાં લજજા રાખતા હતા. દ્રવ્ય અને ભાવની અપેક્ષાએ લાઘવના બે પ્રકારે છે. અ૫ ઉપાધિ રાખવી એ દ્રવ્યની અપેક્ષાએ લાઘવ છે તેમજ ગૌરવ ત્યાગ એ ભાવની અપેક્ષાએ લાઘવ છે. લજજા અને લાઘવ આ બન્નેથી એઓ સંપન્ન હતા, આમિક તેજ એમનામાં પ્રચુર પ્રમાણમાં હતું એથી એઓ. ઓજસ્વી હતા. શરીરપ્રભાનું નામ તેજ છે. એમનું આ શારીરિક તેજ અનુપમ હતું. એથી જ એઓ તેજસ્વી હતા, પ્રભાવાન હતા. એથી જ એઓ વર્ચસ્વી હતા. કેને જીતનાર હતા એથી એઓ જિત-ક્રોધી હતા, માનના વિજેતા હતા એથી જિત
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨