________________
सुबोधिनी टीका सू. १०२ सूर्याभदेवस्य पूर्व भवजीवप्रदेशिराजवर्णनम् २१ तदालम्बनम्-इति भेद'गृहाण | चक्षुः चक्षते पश्यन्त्यनेनेति चक्षुः नेत्र, तद्वत् सर्वेषां सकलार्थप्रदर्शकः । यदुक्तम्___ "मेधिः प्रमाणम् आधारः आलम्बन चक्षुः" इति, तदेव स्पष्टप्रतिपत्तये औपम्यवाचि-भूतशब्दसम्मेलनेन पुनरावर्त यति-'मेधिभूतः प्रमाणभूतः आधारभूतः आलम्वनभूतः चक्षुर्भूतश्चास्ति : तथा-स चित्रसारथिः सर्व स्थानसर्वभूमिकासु-सर्व स्थानानि सन्धिविग्रहादिरूपाणि सकलकार्याणि च सर्वभूमिकाः मन्त्रमात्यादिस्थानरूपाश्च तासु लब्धः उपलब्धः प्रत्ययः प्रतीति यथार्थवादितया येन स तथाभूतः, तथा-वितीर्ण विचार:-वित्तीर्ण: राज्ञा प्रदत्तः विचार-विचरणम् अन्तःपुरादिषु सर्वत्र यस्मै स तथा राज्ञोऽति विश्वासपात्रमित्यर्थः, तथा-राज्यधुराचिन्तकः सकलराज्यकार्य प्रेक्षकश्चापि आसीत् ॥सू० १०२॥
इसकी टीका का अर्थ इसी मूलार्थ के माथ कर दिया गया है, फिर भी जिन पदों का अर्थ मूलार्थ में नहीं किया गया है-उनका अर्थ इस प्रकार से है-विमर्श प्रधान मति का नाम ईहामति है, स्वाभाविक बुद्धि का नाम कि-जो अदृष्ट अननुभूत, अश्रुत आदि पदार्थों को विषय करती है और उनमें स्वयं ही उत्पन्न हो जाती है वह औत्पत्तिकी बुद्धि है। इसका नाम "हाजिर जवाबी" भी हैं, गुरुजनों की सेवा शुश्रूषादि करने से प्राप्त शास्त्रार्थ के चिन्तन से जो बुद्धि प्राप्त होती है उसका नाम वैनयिकी बुद्धि है। कृषिवाणिज्य आदिकर्म करते२ जो बुद्धि प्राप्त होती है उसका नाम कर्मजा बुद्धि है। जैसे२ उमर बढती जाती है वैसे२ जो बुद्धि प्राप्त होती है उसका नाम पारिणामिकी बुद्धि है । अर्थात् वयः परिणाम जनित बुटि का नाम ही पारिणामिकी वृद्धि है ॥मू०१०२॥
આને ટીકાર્થ મૂલાર્થમાં જ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. છતાં એ કેટલાંક પદોને અર્થ મૂલાર્થમાં સ્પષ્ટ થયું નથી તેમને અર્થ સ્પષ્ટ કરવામાં આવે છે. વિમર્શ પ્રધાનમતિનું નામ ઈહામતિ છે. અદૃષ્ટ, અનનુભૂત, અશ્વત વગેરે પદાર્થોને વિષયભૂત બનાવનારી અને તેમાં પોતાની મેળે જ ઉત્પન્ન થનારી સ્વાભાવિક બુદ્ધિનું નામ ઓત્પત્તિકી બુદ્ધિ છે. આને હાજિર જવાબી પણ કહે છે. ગુરૂજની સેવા શુષા વગેરેથી પ્રાપ્ત થયેલી અને શાસ્ત્રાર્થ ચિંતનથી પ્રાપ્ત થયેલી બુદ્ધિ નચિકી કહેવાય છે. કૃષિ વાણિજ્ય વગેરે કર્મો કરતાં કરતાં જે બુદ્ધિ પ્રાપ્ત થાય છે તેનું નામ કર્મ જા બુદ્ધિ છે. આયુષ્યની વૃદ્ધિ સાથે સાથે જે બુદ્ધિ પ્રાપ્ત થાય છે તે પરિણામિકી બુદ્ધિ છે. એટલે કે વય પરિણામ જનિત બુદ્ધિનું નામ જ પારિમિકી બુદ્ધિ છે. સૂ૦૧૨
શ્રી રાજપ્રીય સૂત્ર: ૦૨