________________
सुबोधिनी टीका सू. १७१ सूर्याभदेवस्य आगामिभववर्णनम्
४१७ च्छेद्यम शत्रुसैन्येषु विवक्षित शत्रुहननम् ७० सजीवनिर्जीव-सजीव' मृतधात्वादीनां सजीवकरणं सहजस्वरूपापादनम्, निर्जीवम् सुवर्णादिधातूनां प्रयोगविशेषेण मारणम्, पारदस्य मूर्छाप्रापणं वा ७१ । शकुनस्तम-पक्षिशब्दम् :, पक्षिशब्दज्ञानम, यद्वा 'शकुनरुत'-शब्देन शकुनशास्त्रं गृह्यते, तेन वसन्तराजादिशकुनशास्त्रोक्तसर्वशकुनज्ञानं वा ७२ । इति आसां द्वासप्ततिकलानां क्रमन्यासः, कुत्रचिन्नामनिर्देशोऽपि च संग्रहसमयविपर्यासेन पृथक् पृथगुपलभ्यतेऽतो यत्र यद्रूपः पाठो लभ्यते तत्र
करना यह-धातुपाक कला है, ६५ । नटों की तरह सूत्रपर-वर्तपर, और-नालिका पर चढ कर खेलना-ये तत्-तत् नामवाली कलाएं हैं ६६-६८। अनेकपत्रों में से किसी विवक्षित पत्र का छेदन करना पत्रच्छेद्य कला है. ६९। शत्रु की सेना में रह कर फिर विवक्षित शत्रु को मार देना यह कटकच्छेद्य कला है. ७०। भस्मसात् किये गये सुवर्णादि धातुओं को निरुत्थ भस्म होने से पहले तक प्रयोजन विशेष के आजाने पर उस भस्म को पुनः सुवण कर देना, तथा-एक राज्य से दूसरे राज्य में सुवर्ण को ले जाने का राजकीय प्रतिबन्ध रहने पर उन वाञ्छनीय सुवर्णादिधातुओं को प्रयोगविशेष से मारना, अथवा-पारे को मूच्छित करनाअर्थात्-अजीर्णत्व-नपुंसकत्व आदि अट्ठारह दोषों को पारों से निकाल देना यह सजीव निर्जीव कला है. ७१। पक्षियों की बोली को पहिचान लेना. अर्थात्वसन्त राज आदि कृत शकुनशास्त्रदृष्टि से सब पक्षियों का ज्ञान होना यहशकुनरुत कला हैं ७२ । इन बहत्तर कलाओं का क्रम और कहीं कहीं उनका नाम निर्देश भी संग्रह समय की भिन्नसा से पृथक् पृथक् रूपसे उपलब्ध-प्राप्त
વર્ત પર અને નાસીકાપર ચઢીને રમવું એ તત્ તત્ નામવાળી કળાઓ છે. ૬૬-૬૮અનેક પત્રોમાંથી કઈ ખાસ પત્રનું છેદન કરવું પત્રચ્છેદ્યકલા છે. ૬૯ શત્રની સેનામાં રહીને પછી કઈ વિશેષ શત્રુને જ મારવું કટછેદ્ય કલા છે.૭૦ ભસ્મરૂપમાં પરિણત થયેલા સુવર્ણ દી ધાતુઓને નિરૂત્થ ભસ્મ હોવાથી પહેલાં પ્રયજન વિશેષને લીધે ફરી ભસ્મ ને સુવર્ણ વગેરે બનાવવું તેમજ એક રાજ્યમાંથી બીજા રાજયમાં સુવર્ણને લઈ જવાને રાજકીય પ્રતિબંધ હોવા છતાં એ તે વાંછનીય સુવર્ણાદિ ધાતુઓને પ્રયોગ વિષયથી મારવી કે પારાને મૂછિત કરે એટલે કે અજીર્ણત્વ વગેરે અઢાર દેને પારામાંથી કાઢવા આ સજીવ નિજીવકલા છે.૭૧ પક્ષીઓની બેલીને સમજી લેવી એટલે કે વસંતરાજ વગેરે કૃત શકુન શાસ્ત્રની દૃષ્ટિએ બધા પક્ષીઓની બેલીને સમજવી શુભાશુભ જાણવું તે શકુનરુત કલા છે. ઉર આ બોતેર કલાઓને ક્રમ અને તેના નામ નિર્દેશ
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨