________________
सुबोधिनी टीका सू. १६६ सूर्याभदेवस्य पूर्वभवजीवप्रदेशिराजवर्णनम् ३८७
___टीका-"सूरियाभस्स जे" इत्यादि-गौतमस्वामी पृच्छति-हे भदन्त ! सूर्याभस्य खलु देवस्य कियन्तं कालं स्थितिः प्रज्ञप्ता ? । भगवानाह-हे गौतम ! सूर्याभस्य देवस्य सौधर्मदेवलोंके चत्वारि पल्योपमानि-चतुःपल्योपमपरिमिता स्थितिः प्रज्ञप्ता । गौतमस्वामी प्राह-हे भदन्त ! स खलु सूर्याभो देवस्तस्माद् देवलोकात् आयुःक्षयेण-देवसम्बन्ध्यायुः कर्मदलिकनिर्जरणेन, भवक्षयेण-देवभवगत्यादिकर्मनिर्जरणेन स्थिति क्षयेण-सौधर्म कल्पे सूर्याभे विमाने देवानां या दशसागरोपमस्थितिः प्रोक्ता तत्क्षयेण, अनन्तरं-त पश्चात् चयं-देवशरीरं त्य कृत्वा कुत्र गमिष्यति ? कुत्रोत्पत्स्यते ? भगवानाह हे गौतम ! स सूर्याभदोवजीवः सौधर्मदवलोकाच्च्युत्वा महाविदहे वर्षे यानि इमानि-वक्ष्यमाणानि कुलानि भवन्ति, तद्यथा तान्येव दर्शयति आढयानि-समृद्धानि, दीप्तानि-प्रशंसनीय वादुज्ज्व
____टीकार्थ-गौतम स्वामी ने प्रभु से ऐसा पूछा है कि हे भदन्त-? सूर्याभदेव की कितने काल की स्थिति कही गई है-३ इसके उत्तर में प्रभुने उन से कह -गौतम-? सूर्याभदेवकी चा पल्योपम की स्थिति सौधर्म देवलोक में कही गई है। उसके बाद गौतमने पुनः प्रभु से एसा पूछा है कि हे भदन्त-? जब सूर्याभदेव के देव सम्बन्धी आयुकर्म के दलिकों की निर्जरा हो जावेगी, देव भयरूप गत्यादि कर्म की निर्जरा हो जावेगी, तथा स्थितिक्षय-सौधर्म कल्प में सूर्याभविमान में कितनेक देवों की चार पल्योपम की स्थिति कही गई है, उनमें-सूर्याभदेव की भी चार पल्योपम की स्थिति वह भी जब क्षपित हो जावेगी तब वह देव शरीर से चवकर कहां जावेगा-३ कहां उत्पन्न होगा -३ इसके उत्तर में प्रभुने कहा-हे गौतम ? सूर्याभदेव जीव सौधर्म देवलोक से चक्कर महाविदेह क्षेत्र मे जो ये कुल हैं कि जो-आढय-समृद्ध है , दीप्त
ટીકાઈગૌતમ સ્વામીએ પ્રભુને આ જાતનો પ્રશ્ન કર્યો કે હે ભદંત ! સૂર્યાસ દેવની સ્થિતિ કેટલા કાલની કહેવાય છે? એના ઉત્તરમાં પ્રભુએ કહ્યું-ગૌતમ ! સૌ ધર્મ દેવલોકમાં સૂર્યાભદેવની સ્થિતિ ચાર પલ્યોપમ જેટલી કહેવામાં આવી છે. ત્યારપછી ગૌતમે ફરી પ્રભુને પ્રશ્ન કર્યો કે હે ભદંત ! જયારે સૂર્યાભદેવના દેવ સંબંધી આયુકર્મના દલિકેની નિર્જ રા થઈ જશે. ભવક્ષય-દેવભવરૂપ ગત્યાદિ કર્મની નિજર થઈ જશે, તેમજ સ્થિતિક્ષય સોધર્મ ક૫માં સૂર્યાભવિમાનમાં કેટલાક દેવની ચાર૫ઘેપમ જેટલી સ્થિતિમાં કહેવાય છે, તેમાં સૂર્યાભદેવની પણ ચારપત્રેપમ જેટલી સ્થિતિ કહેવાય છે તે પણ જ્યારે પીત થઈ જશે, ત્યારે તે દેવ શરીર ત્યજીને કયાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે? એના જવાબમાં પ્રભુએ કહ્યું હે ગૌતમ! સૂર્યાભદેવને જીવ સૌ ધર્મ દેવ લેકથી ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં જે કુલે આય–સમૃદ્ધ છે,
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨