________________
१८०
राजप्रश्नीयसूत्र टीका--- 'तए णं से पएसी राया' इत्यादि-ततः खलुस प्रदेशीराजा केशिन कुमारश्रमणं एवम्-अनुपदं वक्ष्यमाण वचनम् अवादीतहे भदन्त! अहं खलु इह-अस्मिन् स्थाने उपविशामि ? ततः केशीकुमार. श्रमण आह-हे प्रदेशिन ! एतस्याः उद्यानभूमेः त्वमेव ज्ञायकः असि एषा उद्यानभूमिस्तवनिश्चिता, नास्माकमुपवेशनानुपवेशनविषये वक्तुं कल्पते, त्वमेव जानासीति भावः । ततः खलु स प्रदेशी राजा चित्रेण सारथिना सार्द्धकेशिनः कुमारश्रमणस्य अदूरसामन्ते नातिदूरे नातिसमीपे उपविशति, उप. विश्य स केशिकुमारश्रमणम् एवम्-अनुपद वक्ष्यमाण वचनम् अवादीत-हे भदन्त ! युष्माकं खल्ल श्रमणानां निर्ग्रन्थानाम्, एषा इयं संज्ञा-सम्य. ज्ञानम् अस्ति एवमग्रेऽपि क्रिया, एषा प्रतिज्ञा-निश्चयरूपा स्वीकारः, एषा दृष्टि:-दर्शन-स्वतत्वम्, एषा रुचिः-श्रद्धापूर्वकोऽभिलाषः, एष हेतु:हे प्रदेशिन हम श्रमण निर्ग्रन्थों की यह संज्ञा है, यावत् यह समवसरण हे किजीव भिन्न है और शरीरभिन्न है, जीव शरीररूप नहीं है और शरीर जीवरूप नहीं है।
टीकार्थ--मूलार्थ के जैसा ही है, परन्तु भावार्थ इसका इस प्रसंगमें से है-केशी कुमारश्रम की एवं प्रदेशी राजा की बातचीत के इस प्रसंग में जब प्रदेशी राजाने अपने बैठने की बात पूछी तब इसमें अपनी अनु. मति देना साधुकल्प के अनुकूल नहीं है, अर्थात् तुम बैठो-उठो इत्यादि कहना साधुओं को केल्पता नही होने से अयोग्य प्रकट किये, तब प्रदेशी राजा चित्र सारथि के साथ वहां बैठ गया, फिर उसने केशी कुमारश्रमण से ऐसा पूछा कि हे भदन्त ! आप की ऐसी जो सम्परज्ञानरूप संज्ञा है, ऐसी आपकी तत्त्वनिश्चयरूप जो प्रतिज्ञा है, ऐसी आपकी दर्शनरूप दृष्टि
-
સંજ્ઞા છે, યાવતુ આ સમવસરણ છે કે જીવ અને શરીર જુદાંજુદાં છે. જીવ શરીર રૂપ નથી અને શરીર જીવરૂપ નથી.
ટીકાર્થ–મૂલાઈ પ્રમાણે જ છે પણ ભાવાર્થ આ મુજબ છે. કેશીકુમાર શ્રમણ અને પ્રદેશ રાજાના વાર્તાલાપમાં જ્યારે પ્રદેશ રાજાએ કેશીકુમાર શ્રમણને ત્યાં બેસવાની વાત પૂછી ત્યારે રીતે કહેવું તે અમારા સાધુકલ્પથી બહાર છે. જેથી તે બાબતમાં તમે સ્વયં નિર્ણય કરે તેમ કહી. તેમની ઈચ્છા પર જ છેડી ત્યાર પછી પ્રદેશ રાજા પિતાના ઉચિત સ્થાન પર ચિત્રસારથિની પાસે બેસી ગયે. અને ત્યાં બેસીને કેશીકુમાર શ્રમણને આ પ્રમાણે કહ્યું કે હે ભદંત! આપની જે આ જાતની સમ્યગૂજ્ઞાનરૂપ સંજ્ઞા છે, તત્ત્વ-નિશ્ચયરૂપ જે પ્રતિજ્ઞા છે, દર્શનારૂપ દષ્ટિ સ્વતત્ત્વ
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨