________________
सुबोधिनी टीका. सूत्र १२३ सूर्यामदेवस्य पूर्व भवजोवप्रदेशिराजवर्णनम् १३९ मधुरवचनैः सुखशातादिप्रश्नपूर्वक नो स्तौति, नो नमस्यति नतमस्तको न भवति, नो सत्कारयति अभ्युत्थादिना, नो सम्मानयति-वसत्यादिप्रदानेन, 'कल्याण मगल दैवत चैत्यम्' तत्र-कल्याण कल्याणस्वरूपम्, मङ्गलंमङ्गलस्वरूपम्, दैवत धर्मदेवस्वरूपम, चैत्य-चितिः विशिष्टज्ञान, तयायुक्त' विशिष्टज्ञानवन्त मत्त्वा नो पर्युपास्ते-नो सेवते. अर्थान हेतून प्रश्नान कारणानि व्याकरणानि नो पृच्छति । तत्र-अर्थान् जीवाजीवादिपदार्थान्, हेतू अन्यथानुपपत्तिरूपान्, जीवा देवादिगतिं कथं प्राप्नुवन्ति-इति स्वरूपान्. आत्मना सह कर्मणः कथं सम्बन्धो जायते ? इति रूपान् वा, प्रश्नान= संशयापनीदार्थ जीवाजावादिस्वरूप पन्छनविषयान, कारणानि='जीवस्य ज्ञानादि त्रय केन कारणेनोत्पद्यते?' इत्यादिरूपाणि, यहा-'चातुर्गतिलक्षणसंसारभ्रमणं
पुष्पजाति से युक्त स्थान में आया हुआ हो, तब उस समय जो जीव उनकी सस्कृति निमित्त उनके सामने नहीं जाता है, मधुर वचनों से उनकी सुखशाता नहीं पूछता है, उनकी स्तुति नहीं करता है, उनके पास नत. मस्तक नहीं होता है, अभ्युत्थान आदि क्रिया से उनका सत्कार नहीं करता है, वसति आदि प्रदान द्वारा कल्याणस्वरूप, मंगलस्वरूप, धर्म देवस्वरूप, एवं विशिष्ट ज्ञानयुक्त उन्हे मानकर जो उनकी सेवा नहीं करता है. उनसे अर्थों को-जीवाजीवादि पदार्थो को, अन्यथानुपपत्तिरूप हेतु को, जैसे कि जोव देवादिगति में कैसे जाते हैं अथवा-आत्माके साथ कर्मो का संबंध होता है ऐसे हेतु को.-मश्नों को-संशयादिकों को दूर करने के लिये जीव अजीव
आदि के स्वरूप को पूछनेरूप पश्नों को जीवको ज्ञानादित्रय किस कारण से उत्पन्न होते हैं इत्यादिरूप कारणों को, अथवा चतुर्गतिरूप संसारभ्रमण किम कारण से होता है? इत्यादिरूप कारणों को, पृष्ट क-जीवादिक के स्वरूप में
સ્થાનમાં આવેલા હોય, ત્યારે તે સમયે જે જીવ તેમના સત્કાર માટે તેમની સામે જતો નથી, મધુર વચને વડે તેમની સુખ શાતા પૂછતો નથી, તેમની સ્તુતિ કરતો નથી, તેમની સામે નમ્રભાવે મસ્તક નમાવત નથી અદ્ભુત્થાન વગેરે ક્રિયાથી તેમને સત્કાર કરતું નથી, વસતિ વગેરે આપીને તેમને કલ્યાણ સ્વરૂપ, મંગલસ્વરૂપ, ધર્મદેવસ્વરૂપ, અને વિશિષ્ટ જ્ઞાનયુકત માનીને જે તેમની સેવા કરતે નથી, તેમને અર્થોને જીવાજીવાદિ પદાર્થોને, અન્યથાનુ૫૫ત્તિરૂપ હેતુને, જેમકે જીવ દેવાદિ ગતિ કેવી રીતે મેળવે છે કે આત્માની સાથે કર્મોને સંબંધ હોય છે એવા હેતુને, પ્રશ્નને–સંશયવગેરેને દૂર કરવા માટે જીવ અજવ વગેરેના સ્વરૂપને જાણવા બાબતના પ્રશ્નને જ્ઞાનાદિત્રય જવને કેવી રીતે પ્રાપ્ત થાય છે વગેરે રૂપ કારણેને, અથવા તે ચતુર્ગતિ
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨