________________
७२
राजप्रश्नीयसूत्रे अदत्तादानात सकलविधाचौर्याद विरमण विनिवृत्तिः, तथा-सर्वस्माद बहिरादाना-धर्मोपकरणातिरिक्तपरि ग्रहोपादानाद् बिरमणम् । मैथुनविरमणस्य परिग्रहे एचान्तर्भावः, नहि अपरिगृहीता स्त्री परिभुज्यतेऽतो मैथुन-बिर. मणरूप महाव्रत न पृथगुपात्तमिति । उपलक्षणाद अगारधम मपि परिकथयति । ततः खलु सा महातिमहालया परिषत् कोशिनाकुमारश्रमणस्य अन्तिको समीपे धर्म श्रूत्वा सामान्यतः, निशम्य-विशेषतो हृद्यवधार्य यस्या एव दिशः प्रादुर्भूता, तामेव दिश प्रतिगता ।।मू० १११।।
मूलम्-तएणं से चित्ते सारही केसिस्स कुमारसमणस्स अंतिए धम्मं सोचा निसम्म हट जाव-हियए उठाए उट्टेइ, उद्वित्ता केसिंकुमारसमणं तिक्खुत्तो आयाहिणययाहिणं करेइ वंदइ, नमसइ, वंदित्ता नमंसित्ता एवं वयासी-सदहामि णं भंते ! णिग्गथ पावयण,
विरमण है. समस्तप्रकार के अदत्तादान से-वौयकर्म से दर रहना उसका त्याग करना इसका नाम अदत्तादानविरमण है, तथा धर्मोपकरण से अतिरिक्त परिग्रह का त्याग करना इसका नाम बहिरादान विरमण है। मैथुन विरमण को यहां स्वतंत्र रूप से व्रत नहीं माना गया हैं. क्यों कि उसका अन्तर्भाव परिग्रह में ही हो जाता है। क्यों कि जो स्त्री भोग के काम आती है वह अपरिगृहीत हुई नहीं आती है किन्तु परिगृहीत हुई ही आती है। उपलक्षण से उन्होंने आगारधर्म का भी कथन किया. इस तरह केशिकुमार श्रमण के पास धर्म का उपदेश सामान्य रूप से सुनकर और उसे विशेषरूप से हृदय में धारण करके वह अतिविशाल परिषदा जहां से आई थी वहीं पर पीछी चली गई ॥ १११ ।।
સમસ્ત પ્રકારના અદત્તાદાનથી-ચૌર્યકર્મથી દૂર રહેવું તે કર્મનો ત્યાગ કરે–તે અદત્તાદાન વિરમણ છે. તેમજ ધર્મોપકરણોતિરિક્ત પરિગ્રહનો ત્યાગ તે બહિરાદાન વિરમણ છે. મૈથુન વિરમણને અહીં સ્વતંત્રપણે વ્રતરૂપે નિર્દેશ કર્યો નથી કેમકે તેને પરિગ્રહમાં જ અન્તર્ભાવ કરવામાં આવ્યું છે. કેમકે જે સ્ત્રી ભેગ માટે આવે છે તે અપરિગ્રહીત થઈને નહિ પણ પરિગ્રહીતના રૂપમાં જ આવે છે. ઉપલક્ષણથી તેઓ શ્રીએ અગાર ધર્મનું પણ કથન કર્યું છે. આ પ્રમાણે સામાન્યરૂપથી કેશિકુમાર શ્રમણ પાસેથી ધર્મોપદેશ સાંભળીને અને તેને સવિશેષરૂપમાં હદયમાં ધારણ કરીને તે અતિ વિશાળ પરિષદા જ્યાંથી આવી હતી ત્યાં પાછી જતી રહી. ૧૧૧
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨