________________
४५४
___राजप्रश्नीयसूत्रे णीयभूमिभागवर्णनम् , उल्लोकः-प्रासादोपरितनभागवर्णनं सपरिवारं सिंहासनम् इतरसिंहासनसहितमुख्यसिंहासनवर्णन च बोध्यम् । तत्र-तेषु प्रसादाव. तसकेषु खलु महद्धिका यावत् पल्योपमस्थितिकाः चत्वारो देवाः परिवसन्ति । यावत्पदेनात्र - महाद्युतिकाः महाबलाः महासौख्याः महानुभावाश्च गृह्यन्ते । महर्द्धिकादीनामर्थः पूर्वमुक्तः । ते देवाः के ? इति तन्नामानि दर्शयतितद्यथा - अशोकः सप्तपर्णः चम्पकः चूत इति। तत्र-अशोकवनस्थितप्रासादावतंसकवासित्वाद्देवोऽप्यशोको बोध्यः । एवमग्रेऽपि। ते खलु अशोकादयो देवाः स्व स्व वनपण्डस्य, स्व स्व प्रासादावतंसकस्य स्व सामानिकदेवानां, का वर्णन तथा सपरिवार सिंहासनका वर्णन - इतर सिंहासन सहित मुख्य सिंहासनका वर्णन करना चाहिये. इन प्रासादावतंसकोमें महर्द्धिक यावत्महाद्युतिक, महाबलिष्ठ, महासुखभोक्ता और महाप्रभावशाली तथा एक पल्यकी स्थितिवाले चारदेव रहते हैं। इन महर्दिक आदि विशेषपदोंका अर्थ पहिले कहा जा चुका है। इन चारदेवोंके नाम इस प्रकारसे हैं अशोक १, सप्तपर्ण २, चंपक और आम्र। अशोकदेव अशोकवनमें स्थित प्रासादावतंसकमें रहता है. इसकारण ही इसदेवका नाम भी अशोक ऐसा हो गया है. इसी प्रकारसे अन्य देवोंके नामके विषयमें भी जानना चाहिये। ये अशोकादिकदेव अपने २ वनखण्डका, अपने २ प्रासादातंसक का, अपने २ सामानिक देवों का, अपनी सपरिवार अग्रमहिषिओं का, अपनी २ परिषदाओं का
અને ઉલ્લેક-પ્રાસાદોના ઉપરના ભાગનું વર્ણન તેમજ સપરિવાર સિંહાસનનું વર્ણન બીજા સિંહાસન સહિત મુખ્ય સિંહાસનનું વર્ણન સમજવું જોઈએ. આ પ્રાસાદસકામાં મહાદ્ધિક યાવત-મહાદ્યુતિક મહાબલષ્ઠ, મહાસુખ ભોક્તા અને મહાપ્રભાવશાળી તેમજ એક પલ્યની સ્થિતિવાળા દે રહે છે આ મહાદ્ધિક વગેરે વિશેષણ પદોને અર્થ પહેલાં કરવામાં આવ્યું છે. ચાર દેવના નામે આ પ્રમાણે છે-અશોક ૧, સપ્તપર્ણ ર, ચંપક ૩, અને આમ્ર ૪ અશોકદેવ અશોકવનમાં સ્થિત પ્રાસાદાવર્તાસકમાં રહે છે. એથી જ આ દેવનું નામ પણ અશક રાખવામાં આવ્યું છે. આ પ્રમાણે બીજા દેવોના નામના સંબંધમાં પણ જાણી લેવું જોઈએ. “એ સર્વ અશોક વગેરે દેવ પિતા પોતાના વનખંડના, પોતપોતાના પ્રાસાદા વર્તાસકના, પિતપોતાના સામાનિક દેના, પિતાની સપરિવાર અગ્રમહિષીઓના, પોતપેતાની પરિષદાઓના પિતા પોતાની
શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧