________________
सुबोधिनी टीका. स. १५ भगवद्वन्दनार्थ सूर्याभस्य गमनव्यवस्था १४१ दुपमामात्रमुक्तम् । ततः किम् ? इत्याह ? 'तेण' इत्यादि-ते स्वलु कृष्णमणयः -इतः-जीमूतादिभ्यः इष्टतरकाः-कृष्णेन वर्णेनातिशयेनाभीप्सिता एव, तत्र किश्चिदकान्तमपि कस्यचिदिष्टतरं भवतीति अकान्तता निरसनार्थमाह-कान्ततरका एव-अतिस्निग्धमनोहारि-कृष्णताकलिततया जीमूतादिभ्यः कमनीयतरा एव अत एव मनोज्ञतरका एव-मनसा ज्ञायन्ते अनुकूलतया स्वप्रवृत्तिविषयीक्रियन्त इति मनोज्ञाः-मनोऽनुकूलास्तेऽतिशयिता मनोज्ञतरास्त एव मनोज्ञतरका एव निश्चिता तत्र मनोज्ञतरमपि किञ्चित्साधारणं भवितुमर्हतीति सर्वातिशयरखा गया है ? तो इसके उत्तरमें कहा गया है. कि हे आयुष्मन् ! श्रमण ! यह तो केवल उपमान मात्र कहा गया है । अतः इससे यह फलितार्थ है कि वे कृष्णवर्णवाले मणि इन जीमूतादिकों की अपेक्षा, कालेवर्णवाले होने पर मी अत्यन्त इष्ट हैं। फिर भी यहां ऐसी आशंका हो सकती है कि कोई २ अकान्त भी पदार्थ किसी भी इष्ट तरक होता है. अतः ये ऐसी ही होंगे-सो इसकी निवृत्तिके लिये कहा गया है कि इनमें ऐसी बात नहीं है अर्थात् ये अकान्त नहीं हैं किन्तु कान्ततरक ही हैं-अर्थात् इनकी जो कृष्णता है वह अतिस्निग्ध है और मनको हरनेवाली है इसलिये ये जीमूतादिकों की अपेक्षा कमनीयतर हैं और मनोज्ञतरक हैं-क्योंकि मन इन्हें अपनी प्रवृत्तिके लिये अनुकूल विषय रूपसे मानता है। मनोज्ञतरक भी कोई २ साधारण होता है-परन्तु ये ऐसे नहीं हैं किन्तु सर्वातिशायी हैं इसी (ઉપમાન રૂપમાં) કેમ કરવામાં આવ્યા છે. તો એના જવાબમાં કહેવામાં આવ્યું છે કે હે આયુષ્યન્ ! શ્રમણ ! આ તે ફક્ત ઉપમાનના રૂપમાં જ કહેવાયું છે. એથી એ સ્પષ્ટ થાય છે કે તે કાળા રંગવાળા મણિએ આ જીમૂત વગેરે કરતા પણ વધુ કાળા રંગ વાળા હોય છે છતાંએ અહી આ જાતની શંકા ઉત્પન્ન થઈ શકે તેમ છે કે કેટલાક અકાંત પણ પદાર્થો ઈઝ તરક હોય, એથી આ સર્વે પણ એવા જ હશે. તે એના સમાધાન માટે અહીં સ્પષ્ટતા કરવામાં આવે છે કે અહીં આ જાતની કલ્પના એગ્ય નથી એટલે કે આ બધા અકાંત નથી પણ કાંત તરક જ છે. એટલે કે એમની જે કૃષ્ણતા છે તે અતિ સ્નિગ્ધ-ખૂબ જ લીસી-છે અને મનને આકર્ષનારી છે. એથી એ જીમૂત (મેઘ) વગેરે કરતાં કમનીય તર છે અને મનોશ તરક છે. કેમકે મન એમને પિતાની પ્રવૃત્તિ માટે અનુકૂલ વિષયના રૂપમાં માણે છે. મનેઝ તરક પણ કેટલાક સાધારણ હોય છે, પણ એઓ એવા નથી, પણ સતિશાયી છે. એ જ વાતને સૂચિત કરવા માટે મને મતરક
શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧