SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ सुबोधिनी टीका. सू. १५ भगवद्वन्दनार्थ सूर्याभस्य गमनव्यवस्था कृष्णवर्णः, तथा खअनं दीपशिखोपरितनभागमलः, शकटचक्रषिण्डिका मलो वा, कजलं-कज्जलं प्रसिद्धम् , गवलं-महिषशृङ्गम् गवलगुटिका गवलशब्दो गवलनिबिडतरसारपरः, तनिर्मिता गुटिका गवलगुटिका महिषशृङ्गनिविडतरसारनिमितगुटिका, भ्रमरः-प्रसिद्धः, भ्रमरावलिका-भ्रमरपतिः , भ्रमरपतङ्गसार इतिभ्रमराणां पतङ्गसारः - पक्षान्तर्गतो विशिष्टकृष्णताकलितप्रदेशः, जम्बूफलमिति-पक्वजम्बूफलम् , आर्द्रारिष्टः-कोमलकाकशिशुः, परभृतः-कोकिला, गजोहस्ती, गजकलभः-हस्तिशिशुः, कृष्णसर्पः-प्रसिद्धः, कृष्णकेसरः-कृष्णपुष्पकेसरः, 'आकासथिग्गल' इति शरत्कालीनमाकाशखण्डं, 'थिग्गल' शब्दो हि अन-काला सुरमा या रत्नविशेषकी तरह काले वर्णवाला होता हैं दीपशिखाके ऊपरके भागमें जो मल होता है उसका नाम खंजन है. अथवा शकटचक्रकी पिण्डिकामें जो मल होता है उसका नाम खंजन है काजलका नाम कजल है. भैसके सींगका नाम गवल हैं. भैसके सींग का जो निबिड तर सार होता है उसका नाम यहां गवल है, उस गवलकी जो गोली बनती है वह गवलगुटिका है. भ्रमर नाम भौरेका है भ्रमरोंकी पंक्तिका नाम भ्रमरावलिका है. भ्रमरोंके पक्षोंके भीतर जो विशिष्ट कृष्णतासे युक्त प्रदेश होता है उसका नाम भ्रमरपतङ्गसार है. पके हुए जामुनका नाम जम्बूफल है कौवे का जो तुरतका जन्मा हुआ शिशु होता है उसका नाम आर्द्रारिष्ट है. परभृत नाम कोयलका होता है. गज नाम हाथीका है, गजकलभ नाम हाथी के बच्चेका है. काले सांपका नाम कृष्ण सर्प है. कृष्णपुष्पकी किंजल्क કૃષ્ણ મણિ સૌવીરાંજન-કાળો સુર કે રત્ન વિશેષની જેમ કાળા રંગ વાળો હોય છે. દીપશિખાના ઉપરના ભાગમાં જે મળ હોય છે, તેનું નામ ખંજન છે. અથવા તે શકટ ચકની પિડિકામાં જે મળ હોય છે તેનું નામ ખંજન છે. મેશનું નામ કાજલ છે. ભેંસના શીગડાનું નામ ગવલ છે. ભેંશના શીંગડાને જે નિબિડતર સાર હોય છે, તેનું નામ અહીં ગવલ છે. આ ગવલની જે ગોળી બનાવવામાં આવે છે. તે ગવલગુટિકા છે. ભ્રમર નામ ભમરાઓનું છે, ભમરાએની પંક્તીનું નામ ભ્રમરાવલિકા છે. ભ્રમરાઓની પાંખની અંદર જે સવિશેષ કૃણતા યુક્ત ભાગ હોય છે તેનું નામ ભ્રમર પતંગ સાર છે પાકેલા જાંબૂનું નામ જબ્ફળ છે. કાગડાનું તરતનું જમેલું બચ્ચું હોય છે, તેનું નામ આર્કારિષ્ટ છે. પરંભત નામ કોયલનું છે. ગજ નામ હાથીનું છે. ગજ કલભ નામ હાથીના બચ્ચાનું છે. કાળા સાપનું નામ કૃષ્ણ સર્પ હોય છે. કૃષ્ણ પુષ્પની ४ि८नु नाम पृ०उस२ छ. 'आगास थिग्गल' । शरत न मानु શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧
SR No.006341
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1990
Total Pages718
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_rajprashniya
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy