________________
ओपपातिक
जाता है उसी
संबर है। गुप्ति,
मिथ्यात्वाविरतिप्रमादकषाययोगरूपः, संवरः - संवियते = निस्ध्यते आस्रवत्कर्म येन परिगामेन स संवरः, समितिगुप्तिप्रभृतिभिरात्मसरसि आस्रवत्कर्मसलिलानां स्थगनमित्यर्थः ; निर्जरानिर्जरणं कर्मणां जीवप्रदेशेभ्यः परिशटनं-- विशरणं, सा च-देशतः कर्मक्षयरूपा, क्रिया = कायिकयादिका, अधिकरणम्- अधिक्रियते नरकगतियोग्यतां प्राप्यते आत्माऽनेनेत्यधिकरणम्द्रव्यतो गन्त्रीयन्त्रादि, भावतः क्रोधादिकम्, बन्धः - जीवस्य कर्मपुद्गलसम्बन्धः; मोक्षःजिस प्रकार नौका में छिद्रों द्वारा जल का प्रवेश होता रहता है इसी प्रकार इस आत्मारूप सरोवर में जिसके द्वारा अष्टविध कर्मरूप जल का आगमन होता है उसका नाम आस्रव है । मिथ्यादर्शन, अविरति, प्रमाद, कषाय एवं योग के भेद से यह आस्रव अनेक प्रकार का है । छिद्रों के बंद करने से जिस प्रकार नौका में पानी का आना रुक प्रकार जिन परिणामों से आते हुए कर्म रुक जाते हैं उन परिणामों का नाम समिति एवं परीषह आदि के भेद से यह संवर अनेक प्रकार का बतलाया गया है। जीवप्रदेश से कर्मों के एकदेश का नाश होना इसका नाम निर्जरा है । काय आदि संबंधी व्यापारों का नाम क्रिया है । नरकगति में जाने की योग्यता जीव जिसके द्वारा प्राप्त करता है वह अधिकरण है । द्रव्य और भाव के भेद से यह दो प्रकार का है। यहां पर भाव अधिकरण का कथन है, अतः वह क्रोधादिक कषायरूप जानना चाहिये । जीव का एवं कर्मपुद्गलों का परस्पर में एक क्षेत्रावगाहरूप संबंध का नाम बंध है । समस्त कर्मों के શું છે અને ઉપાદેય શું છે આવી રીતે હેય અને ઉપાદેયના જ્ઞાનથી જેના ભાવ પરિપક્વ થઈ ગયા હોય છે. જેવી રીતે નૌકામાં છિદ્રો દ્વારા જળના પ્રવેશ થયા કરે છે તેવી જ રીતે આ આત્મારૂપ સરોવરમાં જેના દ્વારા આઠે પ્રકારનાં ક રૂપી જલનું આગમન થાય છે તેનું નામ આસવ છે. મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય તેમજ યાગના ભેદથી આ આસ્રવ અનેક પ્રકારના થાય છે. છિદ્રોને અધ કરવાથી જેવી રીતે નૌકામાં પાણીનું આવવું રાકાઈ જાય છે તેવી જ રીતે જે પરિણામેાથી આવનારાં કર્મ રોકાઈ જાય એવાં પરિણામેાનું નામ સંવર છે. ગુપ્તિ, સમિતિ તેમજ પરીષહુ આદિના ભેદથી આ સંવર અનેક પ્રકારના બતાવવામાં આવ્યા છે. જીવ-પ્રદેશથી કર્મોના એક દેશ નષ્ટ થાય તેનું નામ નિર્જરા છે. કાય આદિ સંબંધી વ્યાપારાનુ નામ ક્રિયા છે. નરકગતિમાં જવાની યાગ્યતા જીવ જેના દ્વારા પ્રાપ્ત કરે છે તે અધિકરણ છે. દ્રવ્ય તથા ભાવ ના ભેદથી તે બે પ્રકારના છે. અહીં' ભાવ– અધિકરણનું કથન છે તેથી તે ક્રેષ આદિક કષાયરૂપ જાણવું જોઈએ. જીવને તેમજ કર્મ પુદ્ગલાના પરસ્પરમાં એકક્ષેત્રાવગાડુંરૂપ સંબંધ છે, તેનું નામ અંધ છે. સમસ્ત કર્મના અત્યંત—આત્યંતિક ક્ષયનું નામ મેાક્ષ છે.
६४८