________________
पीयूषवर्षिणी टीका सू. ३० प्रायश्चित्तभेदवर्णनम्
२५१
परपक्षः परपक्षे दुष्टः ४ । तत्र-बालायां तरुण्यां वा साच्यां यः साधुर्दुष्टः शीलभङ्गकारकः, स प्रथमो भङ्गः । साधुरेव शय्यातरगृहिण्यामन्यतीर्थिकायां वा अध्युपपन्न इति द्वितीयः । गृहस्थो बालायां तरुण्यां वा साच्यामध्युपपन्न इति तृतीयः । गृहस्थो गृहस्थायामिति चतुर्थः । एवं विषय दुष्टोऽपि चतुर्विधो मन्तव्यः ।
तत्र-प्रथमभङ्गे वर्तमानो यो नुपरतः स लिङ्गपाराश्चिकः कर्तव्यः-साधुवेषापहारेग सर्वथा गच्छाद् बहिष्करणीयः । यस्तपरतः-उपशान्तः ‘पुनर्नैवं करिष्यामी'-ति प्रतिजानाति, तस्य पाराञ्चिकाहं तपोरूपं प्रायश्चित्तं कारयति, ततः साधुवेषमनपहृत्य दीक्षाप्रदानं कर्तव्यम्, उपरतस्य विषयदुष्टस्य लिङ्गपारश्चिकत्वविधानाभावात् । परतीर्थिक की स्त्री से व्यभिचार करनेवाला साधु । (३) परपक्ष, स्वपक्ष में दुष्ट-बाला या तरुणी साध्वी का शीलभङ्ग करनेवाला गृहस्थ । (४) परपक्ष, परपक्ष में दुष्ट-गृहस्थ स्त्री के साथ व्यभिचार करने वाला गृहस्थ । विषयदुष्टके ये चार भङ्ग हुए। इनमें प्रथमभङ्ग में वर्तमान साधु अपने दुष्कर्म से निवृत्त न हो तो गुरु उसको लिंगपाराञ्चिक कर दें, अर्थात्-उसका साधुवेष ले लें, और उसका गच्छ से सर्वथा बहिष्कार कर दें । जो साधु अपने ६ष्कर्म से निवृत्त एवं उपशान्त होकर ऐसी प्रतिज्ञा करे कि “मैं अब फिर कभी भी ऐसा न करूँगा" उसको गुरु पाराञ्चिकाहं तपोरूप प्रायश्चित्त देते हैं। ऐसे साधुका साधुवेष नहीं छीना जाता है, मात्र उसे नयी दीक्षा दी जाती है। अपने दुष्कर्म से निवृत्त विषयदुष्ट के लिये लिङ्गपाराञ्चिक का विधान नहीं है, अर्थात्-उसका वेष नहीं छीना जाता है। પરપક્ષમાં દુષ્ટ-શય્યાતરની સ્ત્રી અથવા પરતીથિકની સ્ત્રીથી વ્યભિચાર કરવાવાળે સાધુ. (૩) પરપક્ષ, સ્વપક્ષમાં દુષ્ટ-બાલા અથવા તરુણ સાધ્વીનું શીયળ ભંગ કરવાવાળા ગૃહસ્થ. (૪) પરપક્ષ, પરપક્ષમાં દુષ્ટ–ગૃહસ્થ સ્ત્રીની સાથે વ્યભિચાર કરવાવાળે ગૃહસ્થ. વિષયદુષ્ટના આ ચાર ભંગ થયા. તેમાં પ્રથમ ભંગમાં વર્તમાન સાધુ પિતાનાં દુષ્કર્મથી નિવૃત્ત ન થાય તે ગુરૂ તેને લિંગપરાંચિક કરી દે, અર્થાત્ તેનો સાધુ વેષ લઈ લે અને ગચ્છમાંથી તેને સર્વથા બહિષ્કાર કરી દે. જે સાધુ પિતાનાં દુષ્કર્મથી નિવૃત્ત તેમ જ ઉપશાંત થઈને એવી પ્રતિજ્ઞા કરે કે “હું હવે ફરીને કદી એવું નહિ કરું’ તેને ગુરૂ પારાંચિકાહતરૂપ પ્રાયશ્ચિત્ત આપે છે. એવા સાધુને સાધુવેષ છીનવી લેવાતું નથી. માત્ર તેને નવી દિક્ષા અપાય છે. પિતાનાં દુષ્કર્મથી નિવૃત્ત વિષયદુને માટે લિંગપરાંચિકનું વિધાન નથી. અર્થાત્ તેને વેષ છીનવી લેવાત નથી.