________________
विपाकचन्द्रिका टीका, श्रु. १, अ० १, जम्बूस्वामिवर्णनम्, ४३ तथा, तीव्रतपोधारीत्यर्थः दीप्ततपाः दीप्तं कर्मवनदाहकत्वेनाग्निवज्ज्वलत्तेजस्कं तपो यस्य स तथा, तप्ततपाः-तप्तं तापितं तपो येन स तप्ततपाः। तादृशं तपस्तप्तं, येन ज्ञानावरणीयाधष्टविधकर्म भस्मीभवति, कर्मनिर्जरणार्थ तपस्यावानित्यर्थः । महातपाः-महत् बृहत् प्रशस्तं वा तपो यस्य स तथा। उदारः सकलजीवैः सह मैत्रीभावात् । घोरः परिषहोपसर्गकषायशत्रुप्रणाशविधौ भयानकः। घोरव्रतःघोरं-कातरैर्दुश्वरं व्रतं सम्यक्त्वशीलादिकं यस्य स तथा । घोरतपस्वी धोरैः तपोभिः दिवस में भी वे अनेक प्रकारके अभिग्रह करते थे, इसलिये उनकी तपस्या में किसी भी प्रकार से हीनता नहीं आने पाती थी, इसलिये वे उग्रतपस्वी थे-तीव्र तपों के तपने वाले थे । कर्मरूपी वन का विनाशक होने से अग्नि की तरह उनका तप अधिक प्रज्वलित था। अग्नि जिस प्रकार वन को भस्मसात् करती हुई आगे २ अधिक सतेज होती है, ठीक इसी प्रकार इनकी तपश्चर्या भी कर्मरूपी वन को दग्ध करने में प्रदीप्त थी। उनकी तपस्या से ज्ञानावरणीय आदि आठ कर्मा की प्रतिक्षण निर्जरा होती थी। इससे अविपाक-निर्जरा के वे अधिकरूप में धनी थे, यह बात स्पष्ट होती है। तपश्चर्या उनकी बृहत् एवं प्रशस्त थी। समस्त संसारी जीवों के साथ उनका मैत्रीभाव था। वे परीषह और उपसों के विजयी थे। कषायरूप शत्रुओं के मर्दन करने में वे अतिशय धीर थे। कायरों से दुश्वर सम्यक्त्व एवं शील आदि व्रतों के वे आराधक थे। वे घोरतपस्वी અનેક પ્રકારના અભિગ્રહ તે કરતા હતા, તેથી તેમની તપસ્યામાં પણ કોઈ પ્રકારની ખામી–ઉણપ આવતી નહિ, તેથી તે ઉગ્રતપસ્વી હતા. તીવ્ર તપના કરનારા હતા. કર્મરૂપી વનના વિનાશક હોવાથી અગ્નિ પ્રમાણે તેમનું તપ અધિક પ્રજવલિત હતું. અગ્નિ જે પ્રમાણે વનને બાળી ભસ્મ કરી નાંખીને આગળ આગળ સતેજ થતું જાય છે તે પ્રમાણે તેમની તપશ્ચય પણ કર્મરૂપી વનને બાળવામાં પ્રદીપ્ત હતી. તેમની તપસ્યાથી જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મોની પ્રતિક્ષણ નિર્જરા થતી હતી, તે કારણથી અવિપાક નિર્જરાના અધિક રૂપમાં ધનિક હતા, એ વાત સ્પષ્ટ છે. તેમની તપશ્ચર્યા વિશેષ એવ વખાણવા લાયક હતી. સર્વસંસારી જીની સાથે તેમને મિત્રીભાવ હતે. તેમણે પરિષદો અને ઉપસર્ગો પર વિજય મેળવ્યું હતું. કષાયરૂપ શત્રુઓનું મર્દન કરવામાં તેઓ અતિશય ધીર પુરુષ હતા. કાયર જીવેને કઠિન જણાતા સમ્યકત્વ અને શીલ આદિ વ્રતોના તે આરાધક હતા. ઘેરતપસ્વી હતા. ઘેરબાચારી હતા. બ્રહ્મચર્ય
શ્રી વિપાક સૂત્ર