________________
विपाकचन्द्रिका टीका, श्रु० १, अ० ७, उदुम्बरदत्तवर्णनम् ५३९ दरवाजे से नगर में प्रविष्ट हुए । अन्दर प्रवेश किया तो वहां उन्होंने एक ऐसे पुरुष को देखा कि जो अपने सब शरीर में खाज खुजाल रहा था, समस्त शरीरभर में जिसके कोढ चू रहा था, दो पेटके जितना उसका बडा पेट था-जलोदर-रोग से जो पीडित था। भगंदर जिसके हो रहा था । बवासीर की पीडा से जो अत्यन्त कष्ट में था। खांसी जिसे क्षण२ में चल रही थी। श्वास की बीमारी से जिसका दम घुट रहा था । शरीर भर में जिसके सूजन आगई थी। मुँह सूजकर जिसका फूल गया था । हाथ पाव जिसके सब सूजकर फूले हुए थे । हाथों एवं पैरों की अंगुलियाँ जिसकी गल गई थीं । कान एवं नाक जिस के बिलकुल सड चुके थे । सडे हुए एवं विकृत खून से तथा पीप से जिसके शरीर में 'थिविथिवि' ऐसा शब्द हो रहा था। जिसके घावों के अग्रभाग से कीडे टपक रहे थे और पीप भी जिन्हों से बह रही थी। लार से जिसका मुख सना हुआ था। सडजाने से नाक और कान जिसके गिर चुके थे । जो पीप और सडे हुए खून के कुल्लों का एवं कृमियों के ढेरों का बारबार वमन कर रहा था । जो इस प्रकार के कष्टकारी एवं करुणाजनक दुस्वर-दुखभरी ध्वनि से अव्यक्त शब्दों को बोल रहा था कि जिन्हें सुनकर हर एक व्यक्ति के मन में दया आ जाती थी। मक्खियों का વાજાથી નગરમાં પ્રવેશ કર્યો, પ્રવેશ કર્યો ત્યારે તેણે એક એવા પુરુષને જે કે જેને પોતાના શરીરમાં ખંજવાળ આવતી હતી, તમામ શરીરમાં કેઢ થયેલ હતું. બે પેટ જેવડું તેનું પેટ હતું. અર્થાત્ જલેદાર રેગથી પીડાતો હતો. જેને ભગંદર થયેલું હતું. બવાસીરના રોગની પીડાથી બહુજ દુ:ખી હતે, ખાંસી જેને વારંવાર આવતી હતી, શ્વાસના રોગથી જેને દમ ઘુંટાતા હતા. તમામ શરીરમાં જેને સોજો થયે હતો, મેટું સૂજીને જેનું પુલી ગયું હતું, હાથ પગ જેનાં તમામ સૂજીને પુલી ગયા હતા, હાથ-પગની આંગળીએ જેની ખરી પડી હતી. જેનાં નાકકાન તમામ સડી ગયાં હતાં, સડેલા અને બગડેલા લેહી તથા પરથી જેના શરીરમાં “થિવિ—થિવિ” જેવા શબ્દો થતા હતા, જેના સડેલા ઘાના અગ્રભાગમાંથી કીડા ટપકતા હતા, અને પરૂ પણ વહેતું હતું, લાળથી મુખ જેનું ભર્યું હતું, નાક-કાન સડી જવાથી જેનાં ખરી પડ્યાં હતાં, પરૂ અને બગડેલા લેહી, અને કૃમિઓના ઢગલાનું વારંવાર વમના કરતા હતા. જે આ પ્રમાણે કષ્ટકારી-કરૂણાજનક દુ.સ્વર–દુઃખ ભય વનિથી અવ્યકત (કેઈ સમજે નહિ એવા) શબ્દ બેલતે હતું કે જેને સાંભળીને હરકોઈ માણસના મનમાં દયા આવી જતી હતી, માખીઓનાં ટેળાં જેના ચારેય બાજુ ભણ–ભણાટ
શ્રી વિપાક સૂત્ર