SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ विपाकचन्द्रिका टीका, अवतरणिका आस्रवात् कर्मागमनं भवति, आस्रवश्च-कायवाङ्मनसां योगः। स कों के आने का नाम आस्रव है। आस्रव से आत्मा में नवीन२ ज्ञानावरणीय आदि कर्मों का आना होता है, अर्थात्-जीव मिथ्यादर्शन-आदि-कर्मबन्धक कारणों से निरन्तर कार्मण-वर्गणाओं को योगों द्वारा खींचता रहता है। आगत कार्मण-वर्गणाएँ, कषाय के संबंध से भिन्न२ ज्ञानावरणीय-आदि-रूप से, खाये हुए भोजन के परिपाक की तरह परिणत होती रहती हैं। मन, वचन और काय की क्रिया का नाम योग है, और वही आस्रव है। भावार्थ-मन, वचन और काय के द्वारा आत्मा के प्रदेशों में जो परिस्पन्द (हलन-चलन) होता है, उसे योग कहते हैं । योग के तीन भेद हैं- मनोयोग, वचनयोग और काययोग । मनोयोग-मनके निमित्त से आत्मा के प्रदेशों में परिस्पन्द होना। वचनयोग-वचन के निमित्त से आत्मा के प्रदेशों में परिस्पन्द होना। काययोग-काय के निमित्त से आत्मा के प्रदेशों में परिस्पन्द होना। કર્મોનું આવવું તેનું નામ આસવ છે. આસવ વડે કરીને આત્માને વિષે નવાં– નવાં જ્ઞાનાવરણીય આદિ કર્મો આવે છે, અર્થાત- જીવ મિથ્યાદર્શન આદિ કર્મબંધ કરાવનારા કારણે વડે હમેશાં કામણ વર્ગણાઓને યેગો દ્વારા ખેંચતો રહે છે, અને તે કામણવર્ગણએ કષાયના સંબંધના કારણે જુદા જુદા જ્ઞાનાવરણીય-આદિ-રૂપથી ખાધેલા ભેજનના પરિપાકની માફક પકવ થતી રહે છે. મન, વચન અને કાયાની જે ક્રિયા તેનું નામ ગ છે, અને તેજ આસવ છે. ભાવાર્થ–મન, વચન અને કાયા દ્વારા આત્માના પ્રદેશોમાં જે પરિસ્પન્દ (हसन-यान) थाय छ, तेने योग छे. ते योगना त्रास छ-मनायोग, क्यनચેગ અને કાયાગ. મ ગ-મનના નિમિત્ત વડે આત્માના પ્રદેશમાં જે હલન-ચલન થાય છે તે મગ છે, વચનના નિમિત્ત વડે આત્માના પ્રદેશમાં જે હલન-ચલન થાય છે તે વચનગ છે અને કાયાના નિમિત્ત વડે આત્માના પ્રદેશમાં જે હલનચલન થાય છે તેને કાયયોગ કહે છે. શ્રી વિપાક સૂત્ર
SR No.006339
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages809
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_vipakshrut
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy