SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ सुशिनी टीका अ० १ सू० ५ मृषावादरूपद्वितीयाधर्मद्वारनिरूपणम् ३५ छविच्छेदरूप कहा है। यह इक्कीसवां भेद २१ । प्राणवध जीवन का अंतकर-विनाशक होने से जीवितान्तकरणरूप कहा गया है। यह बावीसवां भेद २२। प्राणवध के अवसर उपस्थित होने पर जीवों को भय होता है अतः इस भय का कारक होने से प्राणवध भयंकर है, ऐसा कहा गया है। यह तेवीसवां भेद २३ । इस प्राणवध को करने वाला प्राणी अनेक भवों में भी नाना प्रकार के दुःखों को भोगता रहता है फिर भी इस से उद्भूत पापरूप ऋण का वह शोधन नहीं कर पाता है, इसलिये इसे ऋणकररूप कहा गया है। यह चौवीसवां भेद २४ । विवेकी जो व्यक्ति होते हैं वे इस प्राणवध से सदा दूर रहते हैं इसलिये इसे वयंछोड़ने योग्य-कहा है। अथवा 'वज" की संस्कृत छाया 'वन' भी हो सकती है। वज्र जिस प्रकार गुरु (भारी होता है उसी प्रकार यह प्राणवध भी अपन को-आचरित करने वाले प्राणी को अधःपात नरक निगोद आदि में पतन का कारण होने से वज्र के जैसा भारी होता है। यह पच्चीसवां भेद २५ । भव भव में प्राणी इसके करने से सन्तापरूप परितापना को पाना है इसलिये इसे परितापनारूप आस्रव कहा गया है । यह छब्बीसवां भेद २६ । विनाश प्राण का विध्वंसन करना । यह सत्ताइसवां भेद २७ । निर्यापना प्राणियों के प्राणों को निकालना । यह अट्ठाइ. सवां भेद २८ । लोपना-प्राणियों के प्राणों का लोप करना-दूर करना। અંતકર-વિનાશક હોવાથી જીવિતાન્તકરણરૂપ બતાવ્યો છે. આ બાવીસમે ભેદ છે. પ્રાણવધનો પ્રસંગે ઉપસ્થિત થતાં જેને ભય થાય છે, તેથી તે ભયકારક હોવાથી તેને ભયંકર કહેલ છે. આં તેવીસમે ભેદ છે. એ પ્રાણવધ કરનાર પ્રાણી અનેક ભવમાં અનેક પ્રકારનાં દુઃખ ભેગાવ્યા કરે છે, છતાં પણ તેના કારણે ઉત્પાદિત પાપરૂપ અણને તે ફેડી શકતું નથી. તે કારણે તેને ત્રણકર નામ આપ્યું છે. આ ગ્રેવીસમે ભેદ છે. વિવેકી વ્યક્તિ એ પ્રાણવધથી સદા ६२ २६ छ, तेथी तेने वय-छ।341 साय ४७ . २५२॥ " वज"n सरत छाया “ वज्र " ५५५ २ छ. १०० २ रीते मोटु डाय छ ते પ્રકારે પ્રાણવધ પણ, તે કરનાર પ્રાણીને અધઃપાત-નરક નિગદ આદિમાં પતન થવાનું કારણ હવાથી વજાના જે ભારે હોય છે. આ પચીશમે ભેદ થયે. જે કરવાથી વ્યક્તિને દરેક ભવમાં સંતાપરૂપ પરિતાપના–પીડા સહન કરવી પડે. છે, તેથી તેને પરિતાપનારૂપ આસવ કહેલ છે આ છવીસમે ભેદ છે. વિનાશપ્રાણને વિધ્વંસ કરે, તે સત્યાવીસમે ભેદ છે. નિર્યાપન-પ્રાણીઓના પ્રાણને નિકાલવા, તે અઠ્યાવીસમો ભેદ છે. લેપના-પ્રાણીઓના પ્રાણને લેવા-દૂર શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
SR No.006338
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1010
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_prashnavyakaran
File Size57 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy