SearchBrowseAboutContactDonate
Page Preview
Page 911
Loading...
Download File
Download File
Page Text
________________ ८५३ सुदर्शिनी टीका अ०५सू० २ अकल्पनीयनिरूपणम् पुनरप्यकल्पनीयानि प्रदर्शयति-'जंपि य ' इत्यादि। मूलम्-जंपि य ओदाणकुम्मासगंजतप्पण-मथु-भजियपलल-सूपसंकुलि-वेढिम-वरिसोलग- चुण्णकोसग-पिंड-सिहरिणीवदृग-मोयक- खीर-दहि-सप्पि-नवणीय-तिल्ल-गुड--खंडमच्छंडिय-मधु--खजक--वंजण--विहिमाइयं पणीयं उवस्सए परघरे रणे वा न कप्पइ तंपि संनिहीकाउं सुवि. हियाणं, जं पिय उदिट्रविय रइयग पज्जवजायपकिण्णपा. अपने मूलगुणों की रक्षा करना चाहता है तो ग्राम आदि स्थानों में पड़ी हुई, भूली हुई, रखी हुई, किसी भी वस्तु को चाहे वह थोड़ी हो, बहुत हो, कीमती हो या कीमती न भी हो, उठाने का विचार तक भी नहीं करे । इसी तरह वह धातु की किसी भी वस्तु को ग्रहण करने की भी इच्छा न करे। दासीदास आदि रूप किसी भी प्रकार का वह परिग्रह रखने का विचार तक भी न करें । न वह औषध भैषज्य और आहार आदि के निमित्त फल पुष्पादिकों को अपने उपयोग में लावे ! समस्त प्रकार के सचित्तपदार्थों का उसको तीनकरण तीनयोगों से परित्याग कर देना चाहिये । क्यों कि ऐसे पदार्थ ज्ञानियों ने जीवों की उत्पत्ति के योनि भूत कहे हैं । मयूरपिच्छ आदि का भी उसे रखने का प्रभु का आदेश नहीं है | लोहे वस्त्र आदि के पात्र को भी उसको रखना साधुचर्या में कल्पित नहीं हैं । सू-२॥ ની રક્ષા કરવા માગતો હોય તે ગ્રામ આદિ સ્થાનમાં પડેલી, ભૂલથી રહી ગયેલી, મૂકેલી, કઈ પણ વસ્તુને–ભલે તે નાની હોય કે મોટી હોય, કીમતી હોય કે કીમતી પણ ન હય, ઉપાડી લેવાને વિચાર પણ કરવો જોઈએ નહીં. એ જ પ્રમાણે તેણે ધાતુની કઈ પણ વસ્તુને ગ્રહણ કરવાની પણ ઈચ્છા કરવી જોઈએ નહીં. દાસદાસી આદિ કોઈ પણ પ્રકારને પરિગ્રહ રાખવાને તેણે વિચાર પણ કરવો જોઈએ નહીં. તેણે ઔષધ, ભૈષજ્ય અને આહાર આદિને નિમિત્ત ફળ, પુષ્પ આદિને પિતાના ઉપયોગમાં લેવા જોઈએ નહીં. સમસ્ત પ્રકારના સચિત્ત પદાર્થોને તેણે ત્રણે રોગથી પરિત્યાગ કરવો જોઈએ. કારણ કે એવાં પદાર્થોને જ્ઞાનીઓએ જીવની ઉત્પત્તિની સ્થાનરૂપ-નીરૂપ બતાવ્યાં છે. મયુરપિચ્છ આદિ રાખવાને પણ પ્રભુનો આદેશ નથી. લેતું,-વસ્ત્ર આદિનાં પાત્ર રાખવા તે પણ સાધુને કલ્પતું નથી. આ સૂ ૨ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
SR No.006338
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1010
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_prashnavyakaran
File Size57 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy