________________
सुदर्शिनी टीका अ०५ सू० १ परिग्रहविरमणनिरूपणम्
८४५
भावार्थ-चतुर्थ संवर द्वार के प्ररूपण के बाद अब सूत्रकार पंचम संवर द्वारका वर्णन कर रहे हैं । इसके वर्णन करने का प्रयोजन उन्हों ने इस प्रकार कहा है कि जब तक जीव की बाह्याभ्यन्तर रूप परिग्रहसे निवृत्ति नहीं होती तब तक वह चतुर्थ संवरद्वारका पूर्ण रूप से आराधक नहीं बनता है। धर्मोपकरणों के सिवाय अन्य पदार्थों का ग्रहण करना अथवा धर्मापकरणों में मूर्च्छाभाव रखना इसका नाम परिग्रह है । मूर्च्छा का नाम आसक्ति है । वस्तु छोटी हो, बड़ी हो, चेतन हो चाहे अचेतन हो बाह्य हो या आन्तरिक हो कैसी ही हो, चाहे न भी हो, तो भी उसमें आसक्ति से बंधे रहना - उसकी लगन में विवेक खो बैठना परिग्रह है । इस परिग्रहसे युक्त हुआ प्राणी क्रोध, मान, माया और लोभ कषायों से बंधा रहता है । राग द्वेष उसकी आत्मा में हिलोरे लेते रहते हैं । संयमके महत्त्व की गणना उसके चित्त में नहीं होती है । प्रभु द्वारा प्रतिपादित अपरिग्रह के सिद्धान्त की प्रतिष्ठा वह विचारा नहीं कर सरता है, अतः सच्चे अर्थ में भ्रमण वही है जो इस परिग्रह से दूर है - विरक्त है । अपरिग्रही जीवके लिये प्रभुका आदेश है कि वह प्रभु द्वारा प्रतिपादित शासन में न शंका करे न कांक्षा करे
ભાવા —ચોથા સંવરદ્વારનું વર્ણન કર્યા પછી હવે સૂત્રકાર પાંચમાં સવરદ્વારનું વર્ણન કરે છે. તેનું વણુન કરવાના હેતું તેમણે એવા બતાવ્યા છે કે જ્યાં સુધી ખાદ્ય અને આભ્યન્તર પરિગ્રહથી જીવ નિવૃત્ત થતા નથી ત્યાં સુધી તે ચેાથા સંવરદ્વારના પૂર્ણ રીતે આરાધક બની શકતે નથીં. ધર્મોપકરણા સિવાયના અન્ય પદાર્થાને અપનાવવા અથવા ધર્મપકરણામાં ( મૂર્છાભાવ) મમત્વભાવ રાખવા તેનું નામ પરિગ્રહ છે. મૂર્છા એટલે આસક્તિ વસ્તુ નાની હાય કે માટી હાય, જડ હોય કે ચેતન હાય, બાહ્ય હાય કે આન્તરિક હાય, ભલે ગમે તેવી હાય, ભલે ન પણુ હાય, તેા પણ તેમાં અતિથી ખ'ધાઈ રહેવું-તેની લગનમાં વિવેકને ગુમાવી એસવે તે પરિગ્રહ गाणाय छे. या परिश्रडु वाणो माणूस डोध, भान, भाया, अने बोल उषायो વડે બધાયેલેા રહે છે. રાગદ્વેષ તેના આત્મામાં તેાફાન મચાવે છે. સંયમનું મહત્ત્વ તેના ચિત્તમાં નહી' જેવું હાય છે. પ્રભુ દ્વારા પ્રતિપાદિત અપરિગ્રહના સિદ્ધાન્તની પ્રતિષ્ઠાને તે વિચાર કરી શકતેા નથી, તેથી સાચો શ્રમણ તે એ જ છે કે જે આ પરિગ્રહથી વિરકત છે. અપરિગ્રહી જીવને માટે પ્રભુના આદેશ છે કે તે પ્રભુ દ્વારા પ્રતિપાતિ શાસનમાં શંકા ન કરે કે કાંક્ષા ન
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર