SearchBrowseAboutContactDonate
Page Preview
Page 881
Loading...
Download File
Download File
Page Text
________________ सुदर्शिनी टीका अ० ४ सू०९ 'पूर्वरतादिविति'नामकचतुर्थभावनानिरूपणम ८२३ भोगां की ओर लक्ष्य ही रखना चाहिये। काम से जो मुख पर एक प्रकार की विकृति आ जाती है उसका नाम हाव है। काम से उद्भूत जो चित्त में एक प्रकार की उन्नति आ जाती है उसका नाम भाव है। एक विशेष प्रकार की चेष्टा का नाम ललित है। यह चेष्टा स्त्रियों के हस्त,पाद, शरीर, भ्रू,नेत्र और ओष्ठ आदि में होती है। विक्षेप नाम चित्त की असावधानी का है। जब ललना जनों का चित्त इस विक्षेपनाम की चेष्टाविशेष से युक्त हो जाता है तो उनमें विशेष प्रकार की चेष्टाएँ जाग्रत होने लगती हैं जैसे वे अपनी चोटी को ढीली बांध लेती हैं। नीवी उनकी शिथिल बंध वाली हो जाती है । मस्तक पर सिन्दुर बिन्दु की जगह कज्जल की रेखा और आंखों में सिन्दूर की रेखा लगाली जाती है। अथग आंखों में जो अंजन लगाती हैं वह भी अस्त व्यस्त रूप में लगा लेती है ! इत्यादि सब प्रकार की उनकी मण्डन विधि अवज्ञाकृत होती है। फिर भी इस स्थिति में उनकी शोभा में न्यूनता नहीं आती है । स्थान, आसन, गमन आदि में जो एक प्रकार की विशेषता आ जाती है वह विलास है। इसी तरह (रमणिज्जा उज्जगेज्जपउरणडणग जल्लमल्लमुटिकलंबग-कहगपवग-लासग-आइक्खग-लंख मंख-तृणहल्ल અને એવા ભેગેની તરફ લક્ષ્ય પણ રાખવું જોઈએ નહીં. કામ ભાવથી ભૂખ પર જે એક પ્રકારની વિકૃતિ આવી જાય છે તેને “હાવ” કહે છે. કામાતુર ચિત્તમાં જે એક પ્રકારની ઉન્નતિ આવી જાય છે તેને “ભાવ” કહે છે એક વિશેષ પ્રકારની ચેષ્ટાનું નામ લલિત છે. તે ચેષ્ટા સ્ત્રિઓના હાથ, પગ, શરીર ભૂ, નેત્ર અને ઓષ્ઠ આદિમા થાય છે. ચિત્તની અસાવધાનીને વિક્ષેપ કહે છે. જ્યારે સ્ત્રિઓનું ચિત્ત આ વિક્ષેપ નામની વિશિષ્ટ ચેષ્ટાથી યુક્ત થઈ જાય છે ત્યારે તેમનામાં વિશેષ પ્રકારની ચેષ્ટાઓ જાગૃત થવા માંડે છે. જેમ કે તેઓ પિતાના ચોટલાને ઢીલો બાંધી લે છે. તેની નાડીનું બંધન શિથિલ થઈ જાય છે. મસ્તક પર સિજૂરના બિન્દુની જગ્યાએ કાજળની રેખા અને આંખોમાં કાજળને બદલે સિદૂરની રેખા લાગી જાય છે. અથવા આંખોમાં જે આંજણ આંજવામાં આવે છે તે પણ અસ્તવ્યસ્ત રીતે અંજાઈ જાય છે. ઈત્યાદિ બધા પ્રકારની તેમની મંડનવિધિ અવગણવાને પાત્ર છે છતાં પણ એવી પરિસ્થિતિમાં પણ તેમનાં રૂપમાં ન્યૂનતા આવતી નથી, સ્થાન, આસન, ગમન આદિમાં જે એક પ્રકારની વિશિષ્ટતા આવી જાય છે તેનું નામ વિલાસ છે. એ જ રીતે “ रमणिज्जा - उज्जगेज्ज-पउरणडणगजल्लमल्ल-सुटियबेलंबग-कहगपहग लासग आइक्खग-लंखमंख-तूणइल्ल-तुंब वीणिय तालायर-पकरणाणि य” सु२ पाच मने શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
SR No.006338
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1010
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_prashnavyakaran
File Size57 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy