SearchBrowseAboutContactDonate
Page Preview
Page 726
Loading...
Download File
Download File
Page Text
________________ ६६८ प्रश्रव्याकरणसूत्रे सत्यमपि कीदृशं न वक्तव्यं, कीदृशं वक्तव्य ? मित्याह- सच्चंपि य' इत्यादि मूलम् - सञ्चं पि य संजमस्स उवरोहकारगं किंवि न वतव्वं, हिंसासावज्जसंपउत्तं,भेयविकहकारगं, अणत्थवाय कलहकारगं, अणज्जं, अववायविवायसंपउत्तं वेलंब, ओजधेज्जबहुलं निल्लज्ज, लोयगरहणिज्जं, दुद्दिट्ट, दुस्सुयं, भावार्थ-यह सत्य तीर्थकरो का सुभाषित है। इसे व्यवहार दृष्टिसे जनपद सत्य आदि के मेद से यह दश प्रकार का कहा है। पूर्वधरों ने इस सत्य को सत्यप्रवादपूर्व के नाम से अभिहित किया है। ऋषियों ने इसे सिद्धान्त का रूप दिया है। देवेन्द्र नरेन्द्र आदि कों के भाषण का महत्त्व इसी सत्य के सहारे माना गया है। मंत्र औषधि आदि विधाओं की साधना सत्य के प्रभाव से सफलित होती है। आकाशगोमिनी विद्या-चारणऋद्धि-एवं वैक्रियलब्धि ये, सब इसी सत्य के प्रभाव से जीवों को प्राप्त होती हैं। मनुष्य, देव एवं असुर, सब के लिये यह वंदनीय है। अनेकधर्मानुयायियों ने भी इसे मान्य किया है। समस्त वस्तुओं में यह एक सारभूत-श्रेष्ठ-वस्तु है। इसका प्रभाव अनिर्वचनीय है। महासमुद्र आदि की अपेक्षा भी यह गंभीरतर आदि धर्मों वाला है। लोक में जितने भी मंत्र योग आदि हैं वे सब इसी सत्य के सहारे टिके हुए हैं । मू० २ ॥ ભાવાર્થ–આ સત્ય તીર્થંકરનું સુભાષિત છે. વ્યવહાર દષ્ટિએ જનપદ સત્ય આદિના ભેદથી તે દશ પ્રકારનું બતાવ્યું છે, પૂર્વધરેએ આ સત્યને સત્યપ્રવાહ પૂર્વના નામથી ઓળખાવ્યું છે. ઋષિઓએ તેને સિદ્ધાન્તનું રૂપ આપ્યું છે. દેવેન્દ્ર નરેન્દ્ર વગેરેના ભાષણની મહત્તા આ સત્યની મદદથી જ મનાયેલ છે. મંત્ર ઔષધિ આદિ વિદ્યાઓની સાધના આ સત્યના પ્રભાવથીજ સફળ થાય છે. આકાશગામિની વિદ્યા-ચારણુઝદ્ધિ અને વૈકિયલબ્ધિ એ બધું આ સત્યના પ્રભાવથી જ જેને પ્રાપ્ત થાય છે. માનવ, દેવ અને અસુર સૌને માટે તે વંદનીય છે. અનેક ધર્મના અનુયાયીઓએ પણ તેને માન્ય કર્યું છે સમસ્ત વરતુઓમાં તે એક સારભૂત-શ્રેષ્ઠ વસ્તુ છે. તેને પ્રભાવ અવર્ણનીય છે. મહાસાગર આદિનાં કરતાં પણ તે વધારે ગંભીરતા આદિ ગુણવાળું છે. જગતમાં જેટલા મંત્ર એગ આદિ છે તે બધા આ સત્યને આધારે જ ટકેલાં છે તારા શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
SR No.006338
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1010
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_prashnavyakaran
File Size57 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy