________________
૬૮
प्रश्रव्याकरणसूत्रे
अपरिस्रावी आदि विशेषणों वाला है। अर्हत भगवंतों ने इसे अपने जीवन में उतार कर ही समस्त जीवों को इसे धारण सेवन करने का आदेश दिया है । भगवान् महावीर ने भी ऐसी ही इस प्रथम संवरद्वार की प्रशंसा की है। और तीर्थकर परंपरा के अनुसार ही उन्हों ने इसे पालन करने आदि का आदेश दिया है। तथा इसका देवमनुषादि सहित परिषदा में उपदेश दिया है, अतः यह प्रमाणप्रतिष्ठित है । और मंगलमय है | सू० ११ ॥
|| इस प्रकार यह प्रथम संवरद्वार समाप्त हुआ ॥
તે :અપરિસાવી આદિ વિશેષણા વાળુ' છે. અતિ ભગવાને તેને પેાતાના જીવનમાં ઉતારીને જ સમસ્ત જીવાને તેને ધારણ કરવાને-તેનું સેવન કરવાના આદેશ આપ્યા છે ભગવાન મહાવીરે પણ આ પ્રથમ સ`વરદ્વારની એવી જ પ્રશસા કરી છે અને તીથ'કર પરપરા અનુસાર જ તેમણે તેનું પાલન કરવા આદિના આદેશ દીધા છે તથા તેના દેવ, મનુષ્યાદિ સહિતની પરિષદોમાં ઉપદેશ આપ્યા છે, તેથી તે પ્રમાણભૂત છે અને મંગળમય છે ! સૂ−૧૧ ૫
આ રીતે આ પ્રથમ સવરદ્વાર સમાપ્ત થાય છે.
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર