________________
सुदशिनी टीका अ० १ सू०९ भावनास्वरूपनिरूपणम् भिक्षा प्राप्त की है उसकी आलोचना करें। इस तरह प्रमाद वर्जित बनकर वह आगामी काल में इस बातकी विशेष सावधानी रखे की जिससे उद्गमादि दोषों का आहार में परिहार (निवारण) होता रहे। कायोत्सर्गकरके वह आहार में अनातुर बनकर शांति-सुखपूर्वक बैठ जावे।
और जबतक आहार करने का समय न आवे इसके पहिले अपने मन को ध्यान, शुभयोग, ज्ञान, और स्वाध्याय में लगावे। किसी भी प्रकार का संक्लिष्ट भाव अपने मन में न आने देवे। बाद में-जब आहार का समय आ जावे तब उठकर यथापर्याय अर्थात् बड़े छोटों के क्रम से समस्त साधूजनों को योग की अवक्रतापूर्वक आहार के लिये आमंत्रित करे ! गुरुजन जब भोजन करने की आज्ञा प्रदान करें तब अपने सशीर्ष शरीर आदिका प्रमार्जन कर, अमूच्छित आदि भाव संपन्न बनकर यतनापूर्वक आगमोक्त विधि के अनुसार आहार करें। आहार करते समय इस बात का वह ध्यान रखे कि यह आहार में शरीर में बलवृद्धि के निमित्त अथवा कांति आदि बढाने के निमित्त नहीं कर रहा हूं किन्तु संयमयात्रा के निर्वाह के निमित्त संयमभार वहन करने के निमित्त,
और प्राणधारण के निमित्त ही कर रहा हूं। इस प्रकार आहारसमिति के योग से यह जीव वासित हो जाता है तो वह अपने गृहीत व्रत के अहिंसा अतिचार आदि दोषों से रक्षित करता हुआ सच्चा अहिंसक संयत હોય તેની આલોચના કરે. આ રીતે પ્રમાદ રહિત બનીને તે ભવિષ્યમાં તે વાતની વધારે કાળજી રાખે કે જેથી ઉદ્રમાદિ દેને આહારમાં ત્યાગ થત રહે. કાયોત્સર્ગ કરીને આહાર માટે આતુર બન્યા વિના તે શાંતિથી બેસી જાય. અને આહાર કરવાને સમય ન થાય ત્યાં સુધી પિતાના મનને ધ્યાન, શુભયોગ, જ્ઞાન અને સ્વાધ્યાયમાં લીન કરે, કોઈ પણ પ્રકારને સંકિલષ્ટભાવ પિતાના મનમાં થવા દે નહીં. પછી જ્યારે આહાર કરવાનો સમય થાય ત્યારે ઉઠીને પર્યાય પ્રમાણે એટલે કે મોટા-નાનાના કામમાં સમસ્ત સાધુઓને વિનય પૂર્વક આહારને માટે આમંત્રે, ગુરુજન જ્યારે ભોજન લેવાની આજ્ઞા આપે ત્યારે પિતાને શિર શરીર આદિનું પ્રમાર્જન કરીને, અમૂચ્છિત આદિ ભાવયુક્ત બનીને યતના પૂર્વક આગમેક્ત વિધિ પ્રમાણે આહાર કરે આહાર કરતી વખતે તેણે તે વાતનું ધ્યાન રાખવું કે હું આ આહાર શરીરમાં બળ વધારવા માટે કે રૂપ વધારવા માટે કરતા નથી પણ સંયમયાત્રાના નિર્વાહ માટે સંયમભાર વહેવાને માટે, અને પ્રાણધારણને માટે જ કરૂં છું. આ પ્રમાણે આહાર સમિતિના યોગથી તે જીવ વાસિત થઈ જાય છે તે તે પોતે
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર