SearchBrowseAboutContactDonate
Page Preview
Page 646
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ प्रश्रव्याकरणसूत्रे प्रकार कोष्ठ-कोठी में प्रक्षिप्त अनाज बहुत समयतक मुरक्षित रहा करता है उसी प्रकार प्राप्त इस लब्धि के प्रभाव से अवगत सूत्र और अर्थ ये दोनों बहुत समय तक मुनिजनों को धारणारूप में स्थिर रहते हैं-वे उन्हें विस्मृत नहीं होते। यह बुद्धि जिन मुनिजनों को प्राप्त हो जाती है वे कोष्ठबुद्धि के धारी मुनिजन हैं। सूत्रावयव रूप एक ही पद के उपलब्ध होने पर जो सैकड़ों पदों का अनुसरण कर लेते हैं वे मुनिजन पदानुसारी लब्धि के धारी कहे जाते हैं । जिस लब्धि से एक ही किसी इन्द्रिय से मुनिजन सर्वेन्द्रियगम्य विषयों को जान लेते हैं उस लब्धि का नाम संभिन्नश्रोतस् है । यह लब्धि जिन मुनिजनों को प्राप्त होती है वे मुनिजन संभिन्नश्रोता हैं । आचाराग आदि सूत्रों के पाठी जो मुनिजन होते हैं वे श्रुतधर कहे जाते हैं । अनेक प्रकार के परीषह और उपसर्गों के आने पर भी जिन मुनिजनों का मन धर्म से थोड़ा सा भी विचलित नहीं होता है उनका नाम मनोबलिक है। जो मुनि जन अपनी वाणी के द्वारा दुर्वादियों द्वारा प्ररूपित मिथ्याप्ररूपणाओं को ध्वस्त करने में समर्थ बनते हैं उन मुनियों को वचोबलिक कहा जाता है । जो मुनिजन कठिन से कठिन परीषह और उपसर्गो को सहन करनेमें शक्ति शाली होते हैं वे कायबलिक हैं । मत्यादि ज्ञान से जिनका સુરક્ષિત રહે છે તેમ પ્રાપ્ત થયેલી આ લબ્ધિના પ્રભાવથી અવગતસૂત્ર અને અર્થ તે બને ઘણુ સમય સુધી મુનિજનોને ધારણા રૂપે સ્થિર રહે છે–તેમને તે ભૂલતું નથી. આ બુદ્ધિ જે મુનિજનોને પ્રાપ્ત થાય છે તેઓ કેષ્ટબુદ્ધિના ધારક મુનિવરે છે. સૂત્રના અવયવરૂપ એક જ પદ ઉપલબ્ધ થતાં જેઓ સેંકડે પદેનું અનુસરણ કરી લે છે, તેવા મુનિજનેને પદાનુસારીલબ્ધિના ધારક કહેવાય છે. જે લબ્ધિના પ્રભાવથી કોઈ એક જ ઈન્દ્રિય વડે મુનિજન સર્વેન્દ્રિયગમ્ય વિષયોને જાણી લે છે તે લબ્ધિનું નામ સંમત્રોત છે. આ લબ્ધિ જે મુનિજનેને પ્રાપ્ત થાય છે તે મુનિજન સંમિશ્નોના કહેવાય છે, આચારાંગ આદિ સૂત્રનું પઠન કરનારા જે મુનિજન હોય છે તેમને બુતપર કહે છે. અનેક પ્રકારના પરીષહ અને ઉપસર્ગો નડવા છતાં પણ જે મુનિજનનું મન ધર્મમાંથી તલભાર પણ વિચલિત થતું નથી તેમને મનોસ્ટિક્ર કહે જે મુનિજને દુર્વાદીઓ દ્વારા પ્રરૂપિત મિથ્યા પ્રરૂપણાઓનું ખંડન કરવાને સમર્થ થાય છે તે મુનિવરોને વવોઢિ કહે છે. જે મુનિજને આકરામાં આકરા પરીષહ અને ઉપસર્ગોને સહન કરવાને શક્તિમાન હોય છે તેઓ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
SR No.006338
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1010
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_prashnavyakaran
File Size57 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy