SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ सुदर्शिनी टीका अ० २ सू० ५ नास्तिकवादिमतनिरूपणम् युक्ता । यतो हि स्वभावत एव कुतोऽपि किञ्चिदुत्पद्यते, न तत्र कारण विशेष नियम माहात्म्यमन्यथा कथं चेतनान्मनुष्यादेश्चेतनं यूकामत्कुणादिकं चेतनादचेतनं मूत्रपुरीषादिकम्, अचेतनात् काष्ठाचेतनं घुणकीटादिकम् , अचेतनात्काष्ठादचेतनं चूर्णादिकं च जायते । नहि अचेतनस्य चेतनकारणता चेतनस्य चाचेतन कारणता युक्ता। तस्माज्जन्यजनक भावमात्रमेवोत्पद्यमाना नामर्थानामस्ति नान्यो मातापितृपुत्रादि विशेष इति । मृषावादिता तु जन्यजनकभावस्य सर्वेषु तुल्यत्वेऽपि मातापित्रोरत्यस्थान में गमन करना नहीं है, (अम्मा पियरो नत्थि ) माता पिता भी नहीं हैं-उत्पत्ति मात्र कारणता को लेकर मातृत्व पितृत्व की कल्पना युक्त नहीं है क्यों कि स्वभाव से ही चाहे जिससे चाहे जो उत्पन्न हो जाता इसमें कारणविशेष के नियम की कोई महत्ता नहीं है। यदि ऐसी बात मानी जावे नो फिर जो चेतन मनुष्यादि से चेतन यूका मत्कुण आदि उत्पन्न होते देखे जाते हैं चेतन से अचेतन मूत्र पुत्र पुरिष आदि उत्पन्न होते देखे जाते हैं, अचेतन घुण कीट आदि उत्पन्न होते देखे जाते हैं, अचेतन काष्ठ से अचेतन चूर्ण आदि होते देखे जाते हैं सो ये सब कैसे उत्पन्न हो सकेंगे, क्यों कि अचेतन चेतन को चेतन के प्रतिकार णता नहीं होती है और चेतन को अचेतन के प्रतिकाणता नहीं होती है. इसलिये उत्पद्यमान पदार्थों में केवल जन्य जनक संबंध मात्र ही सापेक्ष होता है-मातृत्व पितृत्व आदि संबंध विशेष नहीं । इस प्रकार के कथन में भी मृषावादिता इस प्रकार से आती है यद्यपि जन्य जनक सिद्धिस्थानमा मन ४२वानुं नथी, “अम्मापियरो नत्थि" माता पिता पारी નથી,–ઉત્પત્તિમાત્ર કારણતાને લઈને માતૃત્વ પિતૃત્વની કલપના એગ્ય નથી કારણ કે સ્વભાવથી જ જે ઈચ્છે છે તે ઉત્પન્ન થઈ જાય છે-તેમાં કઈ કારણ વિશેષના નિયમનું મહત્વ નથી. જે એવી વાત માની લેવામાં આવે તે પછી ચેતન મનુષ્ય આદિથી ચેતન જૂ માકડ આદિ ઉત્પન્ન થતા જોવામાં આવે છે, ચેતનથી અચેતન મૂત્ર, મળ આદિ ઉત્પન્ન થતાં જોવામાં આવે છે, અચેતન કાઠમાંથી ચેતન કીડા આદિ ઉત્પન્ન થતા જોવામાં આવે છે, અચેતન કાષ્ઠમાંથી અચેતન લાકડાનો વહેર આદિ થતા જોવામાં આવે છે. તે બધું કેવી રીતે ઉત્પન્ન થાય ? કારણ કે અચેતનને ચેતનના પ્રત્યે કારણુતા હોતી નથી અને ચેતનને અચેતનના પ્રત્યે કારણતા હોતી નથી, તેથી ઉત્પન્ન થતા પદાર્થોમાં કેવળ જન્ય જનક સંબંધ જ સાપેક્ષ થાય છે-માતૃત્વ પિતૃત્વ આદિ વિશિષ્ટ સંબંધ નહીં. તે પ્રકારના કથનમાં પણ મૃષાવાદિતા એ રીતે આવે છે. જો કે જન્ય શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
SR No.006338
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1010
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_prashnavyakaran
File Size57 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy