________________
श्री अनुत्तरोपपातिकदशाङ्गसूत्रे
एवं श्रेणिको राजा स्वमनसि स्मारं - स्मारं भगवन्तं श्रीमहावीरं प्रणम्य एवं वक्ष्यमाणमवादीत् - हे भगवन् ! इन्द्रभृत्यादीनां चतुर्दशसहस्रमुनिपुङ्गवानां मध्ये कतमोsनगारो महादुष्करकारकः = उग्रतपःसंयमाराधकः, महानिर्जराकः= कर्मणां महानिर्जराकारको विद्यते ?
१२०
श्रेणिकस्य वचनं श्रुत्वा भगवान् जगाद -
हे श्रेणिक ! एषामिन्द्रभूत्यादीनां चतुर्दशसहस्राणां श्रमणानां मध्ये एक एव धन्यनामाऽनगारो महा ह्मकरतपः संयमाराधकः कर्मणां महानिर्जराकारकोऽस्ति । अन्त- प्रान्त आहार का करना तथा नाना प्रकार के अभिग्रहपूर्वक बाह्म - आभ्यन्तर उग्र तपका करना, दुष्कर चारित्र का पालन करना आदि समस्त कार्य भगवान् के द्वारा महा दुष्कर कहे गये हैं ।
इस प्रकार बार २ इन कार्योंकी कठिनता को विचारता हुआ तथा सोचता हुआ श्रेणिक राजा भगवान् को वन्दन - नमस्कार करके इस प्रकार बोला- हे भगवन् ! गौतम आदि इन चौदह हजार अनगारो में कौन से अनगार संयम में महादुष्कर करणी करनेवाले तथा कर्मों की महा निर्जरा करनेवाले हैं ?
राजा श्रणिकके प्रश्न को सुनकर भगवान् इस प्रकार बोलेहे श्रेणिक ! इन गौतम आदि चौद हजार श्रमणों में एक धन्यकुमार अनगार ही महादुष्कर तप-संयम का आराधन करनेवाला तथा कर्मों की महानिर्जरा करनेवाला है ।
ચાલીને ઉગ્ર વિહાર કરવા, અનેક જાતના અતપ્રાંત આહારનું સેવન કરવું, અનેક પ્રકારના અભિગ્રહપૂર્વક ખાદ્ય આભ્યન્તર ઉગ્ર તપશ્ચર્યાં કરવી, દુષ્કર ચારિત્રનું પાલન કરવું આદિ સર્વે` કા` ભગવાને દુષ્કર કહ્યાં છે.
એ રીતે વારવાર આ કાર્યાંની કઠિનતાને વિચાર અને મનન કરતા શ્રેણિકરાજા ભગવાનને વન્દન નમસ્કાર કરી આ પ્રમાણે મેલ્યા હે ભગવન્ ! ગૌતમઆદિ આ ચૌદ હજાર અણુગારામાં કયા અણુગાર સજમમાં મહાદુષ્કર કરણી કરવાવાળા તથા કર્મીની માનિ રા કરવાવાળા છે ?
રાજા શ્રેણિકના પ્રશ્નને સાંભળી ભગવાન આ પ્રમાણે મેલ્યા–
હે શ્રેણિક ! આ ગૌતમ આદિ ચૌદ હજાર શ્રમણેામાં એક ધન્યકુમાર અણુગારજ મહા દુષ્કર તપસ યમના આરાધન કરવાવાળા તથા કર્મીની મહાનિર્જરા કરવાવાળા છે.
શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર