________________
श्री अनुत्तरोपपातिकदशाङ्गसूत्रे अथ सुधर्मस्वामी जम्बूस्वामिनं प्रति प्रणिजगाद
हे जम्बूः ! एवं खलु उक्तरीत्या श्रमणेन भगवता महावीरेण यावत् उक्तसकलविशेषणविशिष्टेन संमाप्तेन-सिद्धिगतिगतेन अनुत्तरोपपातिकदशानाम् =अनुत्तरोपपातिकदशाङ्गस्य प्रथमस्य वर्गस्य प्रथमाध्ययनस्य अयं पूर्वप्रतिपादितः अर्थः=भावः प्रज्ञप्तः कथितः ॥ सू० ६ ॥ अनुत्तरोपपातिकदशाङ्गसूत्रस्यार्थबोधिन्याख्यायां व्याख्यायां
प्रथमं जालिकुमाराख्यमध्ययनं समाप्तम् ॥१॥
श्री सुधर्मा स्वामी श्री जम्बू स्वामी के प्रति कहते हैं:-हे जम्बू ! पूर्वोक्त समस्त गुणों से युक्त मुक्तिप्राप्त श्रमण भगवान महावीरने अनुत्तरोपपातिकदशाङ्ग सूत्रके प्रथम वर्ग के प्रथम अध्ययन का यह अर्थ कहा है। श्री अनुत्तरोपपातिकदशाङ्ग सूत्रकी अर्थबोधिनीनामक टीका के
हिन्दी अनुवाद का प्रथम अध्ययन समाप्त ॥
ભગવાન કહે છે-હે ગૌતમ! મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને ત્યાંથી સિદ્ધિગતિ નામે સ્થાનની પ્રાપ્તિ કરશે, અર્થાત્ પિતાના સમસ્ત કમેને ક્ષય કરી મોક્ષમાં જશે.
શ્રી સુધમાં સ્વામી શ્રી જબૂસ્વામી પ્રત્યે કહે છે –
હે જબૂ! પૂર્વોકત સમસ્ત ગુણોથી યુકત મુકિતપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે અનુત્તરપપાતિકદશાંગ સૂત્રના પ્રથમ વર્ગના પ્રથમ અધ્યયનને આ પ્રમાણે અર્થ કહેલ છે.
'श्री मनुत्तरोषपाति सूत्र' नी ममाधिना' નામની ટીકાના “ગુજરાતી અનુવાદ” નું
પ્રથમ અશ્ચયન સમાપ્ત,
શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર