________________
શ્રી શ્રમણ સંઘના ઉપાધ્યાય કવિ મુનિશ્રી અમરચંદજી મહારાજના
સૂત્ર માટે અલવરના આવેલ પત્ર
શ્રીચુત ભાગીલાલજી
૩૭
જયવીર
આપને ત્યાં બીરાજમાન પરમ શ્રદ્ધેય શ્રી શ્રી ૧૦૦૮ શ્રી પૂજ્યપાદશ્રી ઘાસીલાલજી મહારાજ આદિ ખધા સતાની સેવામાં વ་જૈન સુખશાન્તિ નિવેદન છે.
અલવર (રાજસ્થાન) તા. ૯-૮-૧૯૫૮.
-
આપે શ્રદ્ધેય કવિજીને મેકલેલ કલ્પસૂત્ર” મેળવીને પ્રસન્નતા પ્રગટ કરી છે. અને સાદર યથાયાગ્ય અભિનંદન પૂર્ણાંક લખાવ્યું છે કે “કલ્પસૂત્ર”નું પ્રકાશન અહુજ ઉત્કૃષ્ટ કોટિનું છે. તેની ટીકા સુંદર–વિસ્તારપૂર્વક સારી રીતે લખેલ છે. ટાઇમ મળતાં અધ્યયન કરવા માટે પ્રયત્ન કરવામાં આવશે. છાપવામાં આવેલ આવૃત્તિ માટે કેટિ કેટિ ધન્યવાદ આપવામાં આવે છે.
અમદાવાદ.
કવિશ્રીજીનું સ્વાસ્થ્ય સારી રીતે ચાલે છે. પહેલાની અપેક્ષાએ કંઇક સારૂં છે. આ પત્ર વીલમ્બથી લખવામાં આવેલ છે તા ક્ષમા કરો.
|
શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર
ભવદીય : રતનલાલ સચેતી (હિન્દીના ગુજરાતીમાં અનુવાદ)
I R H R KRAR AR-GE ARAR H R H R