________________
अन्तकृतदशाङ्गसूत्रे ॥ टीका ॥ 'उक्खेवओ' इत्यादि । 'उक्खेवओ य अज्झयणस्स' उत्क्षेपकश्च अध्ययनस्य अस्याध्ययनस्य प्रारम्भवाक्यं पूर्वस्याध्ययनस्य प्रारम्भवाक्यवद् विज्ञेयम् । तेणं कालेणं तेणं समएणं बारवई णयरी' तस्मिन् काले तस्मिन् समये द्वारावती नगरी, तत्र 'रेवयए' रैवतकः पर्वतः, ‘उजाणे नंदनवणे' उद्यानं नन्दनवनम्-नन्दनवननामकमुद्यानम् । 'तत्थ णं' तत्र खलु 'बारवईए णयरीए कण्हे वासुदेवे राया होत्था' द्वारावत्यां नगर्यां कृष्णो वासुदेवः राजा आसीत् । 'तस्स णं कण्हस्स वासुदेवस्स गोरी देवी' तस्य खलु कृष्णस्य वासुदेवस्य गौरी देवी आसीत् । 'वण्णओ' वर्णक:-अस्या वर्णनं पूर्ववद् विज्ञेयम् । 'अरहा अरिटनेमी समोसदे' अर्हन अरिष्टनेमिः समवसृतः। भगवदर्शनार्थ · कण्हे णिग्गए' कृष्णो निर्गतः । 'गोरी जहा पउमावई
द्वितीय अध्ययन का प्रारम्भवाक्य इस प्रकार जानना चाहिए, श्री जम्बूस्वामी श्री सुधर्मास्वामी से पूछते हैं-हे भदन्त ! भगवान महावीर के द्वारा निरूपित प्रथम अध्ययन का भाव मैने सुना, परन्तु इसके बाद भगवान ने द्वितीय अध्ययन में किस भाव का निरूपण किया है ? सो कृपा कर सुनाइये । श्री सुधर्मास्वामी ने कहा-हे जम्बू ! उस काल उस समय में द्वारका नामक नगरी थी। उस नगरी के समीप में ही रैवतक नामक पर्वत था। उस पर्वत पर नन्दवन नामक एक मनोहर तथा विशाल उद्यान था। उस द्वारावती नगरी के राजा कृष्ण वासुदेव थे। उस कृष्ण वासुदेव की पट्टरानी का नाम गौरी था। एक समय नन्दनवन उद्यान में भगवान अर्हत अरिष्टनेमि पधारे। कृष्ण वासुदेव भगवान के दर्शन
આ બીજા અધ્યયનનું પ્રારંભ વાકય આ પ્રકારે જાણવું જોઈએ.
શ્રી જખ્ખસ્વામી શ્રી સુધર્માસ્વામીને પૂછે છે –હે ભદન્ત! ભગવાન મહાવીર દ્વારા નિરૂપિત પ્રથમ અધ્યયનને ભાવ મેં સાંભળે પણ તેના પછી ભગવાને દ્વિતીય અધ્યયનમાં કયા ભાવનું નિરૂપણ કર્યું છે તે કૃપા કરીને સંભળાવે. શ્રી સુધર્મા સ્વામીએ કહ્યું- હે જંબૂ ! તે કાલ તે સમયે દ્વારકા નામની નગરી હતી, તે નગરીની. પાસેજ રૈવતક નામે પર્વત હતા. તે પર્વત ઉપર નંદનવન નામે એક મનહર તથા વિશાળ ઉદ્યાન હતું. તે દ્વારકા નગરીના રાજા કૃષ્ણ વાસુદેવ હતા. તે કૃષ્ણ વાસુદેવની પટ્ટરાણીનું નામ ગૌરી હતું. એક સમય નંદનવન ઉદ્યાનમાં ભગવાન અહંતુ અરિષ્ટનેમિ
શ્રી અન્નકૃત દશાંગ સૂત્ર